By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ફલેટ ખરીદનારે સોદો રદ્દ કર્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ફલેટ ખરીદનારે સોદો રદ્દ કર્યો
GeneralMumbai

ગેન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો ફલેટ ખરીદનારે સોદો રદ્દ કર્યો

HM News
Last updated: 22/11/2022 6:45 AM
HM News
3 years ago
Share
SHARE

– અમૂક હિસ્સા પર અતિક્રમણ કર્યું હોવાથી ફલેટની રિઝર્વ કિંમત 1.69 કરોડથી ઘટાડી 1.1 કરોડ કરવામાં આવી

મુંબઇ : એક સમયે ગેન્સ્ટર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરનો કબજો ધરાવતા ઘર માટે ખરીદદાર શોધવું પડકાર જનક બની ગયું છે. ૨૦૧૯માં એક હરાજીમાં આ વન બીએચકેનો ફલેટ ૧.૮૦ કરોડમાં ખરીદનાર વ્યક્તિએ પીછેહઠ કરી આ સોદો રદ્દ કર્યો છે.

‘આપા’ તરીકે જાણીતી હસીના પારકર તેના મૃત્યુ સુધી એટલે કે ૨૦૧૪ સુધી દક્ષીણ મુંબઇના ગોર્ડન હોલમાં પહેલા માળે આવેલ ફલેટમાં રહેતી હતી.નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ આવતા કોમ્પિટન્ટ આથોરિટી એન્ડ એડમિનિસ્ટ્રેશન (સીએએ) ની કચેરીએ ૨૦૧૯માં આ ફલેટની હરાજી કરી હતી.આ સમયે ઉક્ત વ્યક્તિએ આ ફલેટ ખરીદ્યો હતો.જોકે આ વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું હતું.ફલેટ ખરીદનાર વ્યક્તિએ આ સોદો રદ્દ કર્યો તેના પાછળનું કારણ આપતા સીએએ હરિ ગોવિંદ સિંહે સ્પષ્ટ કર્યો હતું કે જ્યારે ફલેટ ખરીદનાર તમામ પ્રક્રિયા હાથ ધરી પછી તે બિલ્ડીંગમાં ગયો ત્યારે તેને સોસાયટી દ્વારા જણ કરવામાં આવી હતી કે એપાર્ટમેન્ટના અમૂક હિસ્સા પર ખરેખર તો અતિક્રમણ કરવામાં આવ્યું છે.આ અતિક્રિણ અગાઉના કબજેદાર અર્થાત પારકર દ્વારા કરવામાં આવ્યું હતું.આથી ખરીદનાર વ્યક્તિએ સોદો રદ્દ કરવા સત્તાધિકારીઓનો સંપર્ક કર્યો હતો.સામાન્ય રીતે જો સફળ બીડર આવો સોદો પડતો મૂકે તો તેણે આપેલ રકમ જપ્ત કરી લેવામાં આવે છે.જોકે આ કેસમાં ખરીદનારને તેની મૂળ રકમ પાછી કરવામાં આવી હતી. કારણ કે આમાં તેનો કોઇ વાંક નહોતો.

આ ઘટના બાદ હવે એજન્સીએ ફરીથી આ એપાર્ટમેન્ટની હરાજીનું આયોજન કર્યું છે.જોકે આ વખતે ૨૦૧૯ની સરખામણીમાં ફલ્ટેની રિઝર્વ કિંમત ફક્ત ૧.૧ કરોડ રૃપિયા અને બાનાની રકમ ૨૭.૬ લાખ રૃપિયા રાખવામાં આવી છે.આ પહેલા ૨૦૧૯માં આ ફલેટની રિઝર્વ કિંમત ૧.૬૯ કરોડ રૃપિયા રાખવામાં આવી હતી.આ પાછળનું કારણ એ હતું કે પહેલીવારની હરાજીમાં અતિક્રમણનો પણ સમાવેશ થતો હતો.કોરોનાકાળ બાદ જ્યારે રિ-ઓકશન હાથ ધરવાનું નક્કી કર્યું છે ત્યારે રિઅલ એસ્ટેટ માર્કેટ પણ સારું નથી.આ ફલેટ ૧૯૭૬ ના સ્મગ્લર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટની કલમ ૭ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આદિત્ય ઠાકરેને ભેટવાનું અને સાવરકર પર ટિપ્પણી કરવાનું, રાહુલ ગાંધીનું પોલિટિક્સ સમજવા જેવું છે
Next Article મુંબઈ કસ્ટમ્સના લાંચખોર સુપ્રિન્ટેન્ડન્ટની 1 લાખ રૃપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up