By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવતા ટપોરીઓનું પોલીસે સરઘસ કાઢ્યું : જુઓ વિડિઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવતા ટપોરીઓનું પોલીસે સરઘસ કાઢ્યું : જુઓ વિડિઓ
GeneralSurat

ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવતા ટપોરીઓનું પોલીસે સરઘસ કાઢ્યું : જુઓ વિડિઓ

HM News
Last updated: 11/07/2023 7:43 AM
HM News
2 years ago
Share
SHARE

સુરત : સુરતમાં માથાભારે તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસે મિશન આરોપી સરઘસ હાથ ધર્યું છે.આરોપીઓના જાહેરમાં કાઢવામાં આવતા સરઘસ બાદ લોકોનો પોલીસ પર વિશ્વાસ વધી રહ્યો છે.પોલીસના હાથે પકડાતાં જ જાહેરમાં મારામારી કરનારા તત્વો હવે બે હાથ જોડીને લોકોની માફી (માગતા પણ દેખાય રહ્યા છે.ગોડાદરામાં જાહેરમાં હુમલો કરી દહેશત ફેલાવનારનું પોલીસે સરઘસ કાઢ્તા લોકોના મોઢે સ્મિથ જોવા મળ્યું હતું.એટલું જ નહીં પણ માથાભારે ઈસમ બે હાથ જોડી માફી માગતા જોઈ લોકોએ પોલીસનો આભાર માની રહ્યા છે.

સુરત પોલીસ દ્વારા ગોદાડરામાં માથાભારે એક આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.જૂની અદાવતમાં ત્રણ યુવકોએ મળી ડબ્બુ નામના યુવક પર હુમલો કરી તલવાર જેવા ધારદાર હથિયારો સાથે ડબ્બુ પર તૂટી પડ્યા હતા.હુમલામાં ડબ્બુને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.મોડી રાત્રે થયેલા હુમલા બાદ આરોપીઓ ફરાર જતા ગણતરીના કલાકોમાં ગોડાદરા પોલીસે આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા.આ યુવાનો તેના વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા હતા.

પોલીસે લોકોના મનમાંથી માથાભારે તત્વોનો ભય કાઢવા આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું.એટલું જ નહીં પણ પોલીસની ખાખી વરદી સામે આરોપીઓએ બે હાથ જોડીને લોકોની માફી માગી હતી.ગોડાદરા વિસ્તારના લોકોએ પોલીસની આ કામગીરી બિરદાવી હતી સાથે જ આરોપીઓને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અમેરિકા ચીન ઉપર લાદશે આકરા પ્રતિબંધ : યુએસ સેનેટમાં બિલ રજુ કરાયું
પાલઘર ઘટના પર સાંપ્રદાયિક ટિપ્પણીના કારણે અર્નબ ગોસ્વામીને મુંબઈ પોલીસે મોકલી નોટિસ
પાકિસ્તાની યુવતીનો સનસનાટી ભરેલો દાવો, ‘ડોનાલ્ડ ટ્રમ્પ મારા ડેડી છે
વલસાડ : ગુજરાત મેરીટાઇમ બોર્ડના ઉપાધ્‍યક્ષે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી આરોગ્‍યલક્ષી બેઠક
ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રીક્ષામાં બેસીને પહોંચ્યા રજિસ્ટ્રાર ઓફિસ, મચ્યો હડકંપ
Share This Article
Facebook Email Print
Previous Article MLA GUJARAT લખેલી કાર એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ : બે જણાના ઘટનાસ્થળે મોત
Next Article રાજકોટમાં આવકવેરા વિભાગના જવેલર્સના ત્યાં દરોડા : 20 ટીમો દ્વારા સર્ચ ઓપરેશ હાથ ધરાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up