By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગોપાલ ઈટાલિયાના નિવેદન પર સ્મૃતિ ઈરાની થયા આક્રમક,કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ગોપાલ ઈટાલિયાના નિવેદન પર સ્મૃતિ ઈરાની થયા આક્રમક,કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી
GeneralGujarat NowPolitics

ગોપાલ ઈટાલિયાના નિવેદન પર સ્મૃતિ ઈરાની થયા આક્રમક,કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી

HM News
Last updated: 14/10/2022 8:14 AM
HM News
3 years ago
Share
SHARE

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાના વિડીયો પર ભાજપ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.હાલમાં વડાપ્રધાન મોદીના માતા વિશે આપ નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા આપેલા નિવેદનને લઈને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

સ્મૃતિ ઈરાનીએ કેજરીવાલ પર કર્યા પ્રહાર

આપ નેતા પર ટિપ્પણી કરતાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોઈને પણ માતાનું અપમાન કરવાનો અધિકાર નથી.અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલના આશીર્વાદથી ગુજરાતમાં AAP નેતૃત્વએ PMની 100 વર્ષના માતા પર દુર્ભાવનાપૂર્ણ હુમલો કર્યો.કેજરીવાલનું પતન નવી ઊંચાઈએ પહોંચે તેમાં નવાઈ નથી.તેમનો ગુનો માત્ર એટલો જ છે કે તેમણે નરેન્દ્ર મોદીને જન્મ આપ્યો.તમારા નેતાઓ અને કાર્યકરો તેમને સજા અને અપશબ્દો આપવા માંગે છે.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, કેજરીવાલ પણ જાણે છે કે આ નેતાઓની વિચારધારા કેવી છે.તેમના વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયો હોવા છતા કઈ પગલાં ભરવામાં આવતા નથી.તેવામાં વડાપ્રધાનના 100 વર્ષીય માતાનું અપમાન કરનારા નેતાઓથી ગુજરાતને આઘાત લાગ્યો છે.પ્રજા ચૂંટણીમાં પાઠ ભણાવી દેશે.

XCLUSIVE : ગુજરાતમાં 8 ડિસેમ્બરે થઈ શકે છે ભાવિનો ફેંસલો, નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની શક્યતા
વીમાદારનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને વળતર ચુકવવા હુકમ
રાજકીય ઊથલપાથલના એંધાણ : પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના નિવાસસ્થાને કોળી સેનાની બેઠક મળતાં રાજકીય ગરમાવો
500 વંદે ભારત, 35 હાઇડ્રોજન ટ્રેન! આવનારું સામાન્ય બજેટ ભારતના વિકાસની ગતિ વધારશે
ભૂજ કચ્છમાં4.63 કરોડના જમીન કૌભાંડમાં CIDએ દાખલ કરી FIR, પ્રભુરામની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article કેન્દ્રીય મંત્રી હવે ગોપાલ ઈટાલિયાના નામની માળા ફેરવે છે, સ્મૃતિ ઈરાની પર ગોપાલ ઇટાલિયાએ સાધ્યું નિશાન
Next Article કરવા ચોથ પર પત્નીએ ધોળા દિવસે પતિને દેખાડ્યો ચાંદ ! : જુઓ VIDEO
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up