By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગૌણ સેવા પસંદગી મંડળના પેપર ફોડવાના કેસમાં બેનાં આગોતરા રદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગૌણ સેવા પસંદગી મંડળના પેપર ફોડવાના કેસમાં બેનાં આગોતરા રદ
AhmedabadGeneral

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર ફોડવાના કેસમાં બેનાં આગોતરા રદ

HM News
Last updated: 17/01/2022 5:32 AM
HM News
4 years ago
Share
SHARE
  • આરોપીઓ સામે ગંભીર ગુનો છે,જામીન ન આપી શકાયઃ કોર્ટ

 અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી એકાઉન્ટ-સબ ઓડિટરની પરીક્ષાના પેપર ફોડવાના કેસમાં બે આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી ધોળકાના એડિશનલ સેશન્સ જજ એસ.પી.શંકરે ફગાવી દીધી છે.કોર્ટે ચુકાદામાં એવી નોંધ મૂકી હતી કે,આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે,હાલ આ મામલે તપાસ નાજુક તબક્કે ચાલી રહી છે ત્યારે આવા કેસમાં આરોપીઓને જામીન પર મુક્ત કરી શકાય નહીં.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત સબ એકાઉન્ટ-સબ ઓડિટરની પરીક્ષાના પેપર ફોડવાના કેસમાં આરોપી રવિ ઉર્ફે કૃણાલ મધુસુદન પંડ્યા અને રવિ રત્નાભાઇ રાઘવાણીએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે,અમારો કોઇ રોલ નથી,ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, તપાસમાં સહકાર આપવા તૈયાર છીએ,કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી કોર્ટે જામીન આપવા જોઇએ.

અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ રવિનાથ પી.ઠાકરે એવી દલીલ કરી હતી કે,આરોપીએ પેપર ફોડી આવવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા,આરોપી સામે પ્રથમદર્શી કેસ છે,આરોપીઓ સમગ્ર ગુનામાં સામેલ છે,આરોપીઓની ભૂમિકા મામલે તપાસ કરવા આરોપીઓનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે,આ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે આરોપીઓને જામીન આપવામાં આવે તો તપાસ પર અસર કરવામાં આવે અથવા સાક્ષી ફોડે તેવી શક્યતા છે ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ.

ચાર લાખ નક્કી કર્યા લોકો પાસેથી 1-1 લાખ એડવાન્સ પડાવ્યા

આરોપીઓએ સબ એકાઉન્ટ-સબ ઓડિટરની પરીક્ષાના પેપર ફોડી આપવા માટે ઉમેદવારો પાસે ચાર લાખ રૂપિયા માગ્યા હતા.તે પૈકી સંખ્યાબંધ ઉમેદવારો પાસેથી એક એક લાખ એડવાન્સ લઇ લીધા હતા.જ્યારે પેપર આવ્યા બાદ બીજા ત્રણ ત્રણ લાખ લેવાનું નક્કી કર્યું હતું.જો કે,આખુંય કૌભાંડ બહાર આવતા આ મામલે 10 લોકો સામે ધોળકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરને હજુ થોડા દિવસો ICUમાં જ રહેવું પડશે
Next Article સુરતમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો 13 દિવસમાં જ 150 થી 2500 એ પહોંચ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up