By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઘણા દિવસ પછી આજે સૂર્યદેવ આપશે દર્શન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઘણા દિવસ પછી આજે સૂર્યદેવ આપશે દર્શન
GeneralMumbai

ઘણા દિવસ પછી આજે સૂર્યદેવ આપશે દર્શન

HM News
Last updated: 16/07/2022 5:20 AM
HM News
4 years ago
Share
SHARE

ઘણા દિવસ વરસાદે બૅટિંગ કર્યા બાદ હવે એનું જોર ઘટશે:ભારે વરસાદ અને જોરદાર પવનને લીધે શહેરના તાપમાનમાં થયો ત્રણ ડિગ્રીનો ઘટાડો હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈમાં ગઈ કાલે અમુક સ્થળે છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.જોકે પાલઘર,રાયગઢ,પુણે,સાતારા અને નાશિક સહિતના કેટલાક ભાગમાં ગઈ કાલે પણ મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો,જને પગલે વધુ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં.આ સાથે આ વર્ષે વરસાદને લીધે મૃત્યાંક ૧૦૨ થયો છે,જ્યારે પાણી ભરાવાની સાથે પૂરને લીધે ‌રાજ્યભરમાં ૭૯૬૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ભારે વરસાદને લીધે મુસીબતમાં ફસાયેલા લોકોની મદદ માટે ૧૪ એનડીઆરએફ અને ૬ એસડીઆરએફની ટીમ વિવિધ સ્થળોએ તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી.

થોડા દિવસ ભારે વરસાદ અને જોરદાર હવાને કારણે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાથી શહેરમાં સારી એવી ઠંડક થઈ છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગઈ કાલે મુંબઈમાં છૂટોછવાયો વરસાદ પડવાની સાથે જોરદાર હવા ફૂંકાઈ હતી.ચારેક દિવસથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો હતો, જે ગઈ કાલે ધીમો પડતાં મુંબઈગરાઓએ રાહતનો દમ લીધો હતો.જોકે રાજ્યના અનેક વિસ્તારમાં આજે અને આવતી કાલે પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જારી કરી છે.ભારે વરસાદને પગલે કોંકણમાં અનેક સ્થળોએ પહાડ પરથી પથ્થર પડવાથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મુંબઈ,થાણે અને પાલઘરમાં ગઈ કાલે વરસાદનું પ્રમાણ ઓછું થયું હતું.હવામાન વિભાગે પાલઘરમાં કેટલેક સ્થળે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઑરેન્જ અલર્ટ જારી કરી છે.
છેલ્લા ૨૪ કલાકમાં વરસાદને લીધે બુલઢાણા,નાશિક અને નંદુરબાર જિલ્લામાં ૧-૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ સાથે આ ચોમાસામાં વરસાદ સંબંધી મૃત્યાંક ૧૦૨ થયો છે.પુણેમાં પર્યટન સ્થળોએ કલમ ૧૪૪ લાગુ કરાઈ ભારે વરસાદની આગાહી વચ્ચે પર્યટન સ્થળોએ પહોંચતા લોકોની સુરક્ષા માટે પુણે જિલ્લામાં આવેલા કિલ્લા,ડૅમ,તળાવ,ધોધ સહિતનાં પર્યટન સ્થળોએ કલમ ૧૪૪ લાગુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું.પુણે‌ જિલ્લાના કલેક્ટર ડૉ.રાજેશ દેશમુખે આવતી કાલ સુધી આ આદેશ આપ્યો છે.વરસાદમાં મોટી સંખ્યામાં પર્યટકો સિંહગઢ,લોહગઢ,વીસાપુર તુંગ સહિતના કિલ્લા ઉપરાંત અનેક પર્યટન સ્થળોએ આવેલા છે,જ્યાં ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આવે છે.ભારે વરસાદને પગલે અહીં આવેલા પર્યટકો મુશ્કેલીમાં ન મુકાય એ માટે કલેક્ટરે આ નિર્ણય લીધો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વીક-એન્ડમાં બીચ પર માણવા મળશે મજા
Next Article રસ્તાઓ પર એટલા ખાડા છે કે લોકો ઘરમાંથી ન નીકળે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up