By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઘરના દરવાજા પર આવ્યો પત્ર, લખ્યું હતું ‘હું કોરોના છું’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઘરના દરવાજા પર આવ્યો પત્ર, લખ્યું હતું ‘હું કોરોના છું’
GeneralNational

ઘરના દરવાજા પર આવ્યો પત્ર, લખ્યું હતું ‘હું કોરોના છું’

HM News
Last updated: 16/04/2020 7:27 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોના વાયરસ (COVID-19)ને કારણે આખા વિશ્વમાં હાહાકાર ફેલાયો છે. કોરના જાણે લોકોના મનમાં ઘુસી ગયો છે.કોરોનાના ડર વચ્ચે પણ ઘણા લોકો વા હોય છે જે મસ્તી-મજાક કરવાનું છોડતા નથી. ઉત્તરપ્રદેશના હરદોઈ જીલ્લામાં તાજેતરમાં એક અજાયબ ઘટના બની હતી.ઘરના દરવાજા પર એક એન્વલપની અંદર કોઈ પત્ર મુકી ગયું જેમાં લખ્યું હતું કે,’હું કોરોના છું તમારા ઘરે આવ્યો છું.’

બુધવારે બનેલી આ ઘટનામાં હરદોઈ જીલ્લામાં એક મકાનની બહાર શંકાસ્પદ પત્ર મળ્યો. પત્રની અંદર બે રૂપિયાની નોટ હતી અને કવર પર લખ્યું હતું કે,’હું કોરોના છું તમારા ઘરે આવ્યો છું.’ઘરમાલિકે જ્યારે આ પત્ર વાચ્યો ત્યારે તેના હોશ ઉડી ગયા હતા.તેમને લાગ્યું કે કોઈક બે રૂપિયાની નોટને કોરોના સંક્રમિત કરીને મુકી ગયું છે.ઘરમાલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.હરદોઈ જીલ્લાના એએસપી જ્ઞાનજય સિંહે કહ્યું હતું કે,આ ઉપજ કોઈ ખુરાફાતી દિમાગની છે.આ બાબતે તપાસ કરવામાં આવશે કે આ પ્રકારની મજાક કોણે કરી અને શા માટે લોકોમાં ડર વધારવાના પ્રયત્નો કર્યા.

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારમાં એનએસએ ડોભાલે સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી
યુએનજીએની બેઠકમાં યુક્રેનનો 16 બાળકો સાથે 352ના મોતનો દાવો
AAPમાં ભૂકંપ, રાજકોટ શહેર યુવા પ્રમુખ સહિત 300થી વધુ કાર્યકરોના એકસાથે રાજીનામા
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ, જાણો વિગતો
Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે જણાવ્યું ઉંઘની ગોળીઓ ખાવાનું કારણ, આ હતું ચોંકાવનારું કારણ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાનો કહેર: ગુજરાતમાં નવા 105 કેસ, આંકડો 871 પર પહોંચ્યો, કાલે વડોદરા તો આજે સુરત
Next Article સુરત : લિંબાયત ઝોનમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ કોરના માટે બોમ્બ સાબિત થયો , 22માંથી 17 કેસ મળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up