By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઘરવાપસી : જનસંઘના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાન ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ઘરવાપસી : જનસંઘના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાન ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાશે
GeneralSurat

ઘરવાપસી : જનસંઘના પાયાના કાર્યકર અને દિગ્ગજ આગેવાન ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાશે

HM News
Last updated: 16/07/2021 7:08 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સુરતમાં પાટીદારોનો જાણીતો ચહેરો ઘરવાપસી કરશે.સુરતના કોંગ્રેસના ધીરુ ગજેરા ભાજપમાં ફરી પરત જોડાવાના છે.જનસંઘથી શરૂઆત કરનાર ધીરુ ગજેરા બાદમાં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરી કેસરિયો ધારણ કરશે.

ભાજપ દ્વારા સુરતમાં નવી રણનીતિ તૈયાર કરવામા આવી રહી છે.ત્યારે ભાજપમાં ફરી જોડાવા મામલે ધીરુ ગજેરાએ કહ્યું કે, મારુ મુખ્ય પાર્ટી છે.આ મારુ જૂનુ ઘર છે.તેથી હું મારા ઘેર જ જઉ છું.ભાજપના બે ભાગ પડ્યા હતા,ત્યારે અમે કેટલાક નેતાઓ અલગ થયા હતા.ત્યાર બાદ હું કોંગ્રેસમાં જોડાયો હતો.મારી સાથે અનેક નેતાઓ,કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે.હાલ કી કાર્યકર્તા કહેવાતા મારી સાથે ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ સાથે છેડો ફાડવા વિશે તેમણે કહ્યુ કે, કોંગ્રેસમાં હું સફળ થયો નથી, ચાર ચૂંટણી હાર્યો છું.મારા મિત્રો મને ઘણા સમયથી ભાજપમાં જોડાવા કહેતા હતા,પણ હું માન્યો ન હતો.હવે હું મિત્રોની લાગણીને માન આપીને ફરીથી ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું.કોંગ્રેસ મારા કાર્યકર્તાઓ ઘણી મહેનત કરતા હતા,પણ કોંગ્રેસમાં હારને કારણે તેઓ હતાશ થતા હતા.તેથી હવે મિત્રોના સથવારે હું ફરી ભાજપમાં જઈ રહ્યો છું.

મહેશ સવાણી સામેના પાટીદાર રાજકારણો વિશે તેમણે કહ્યુ કે, ચૂંટણીમાં ભાજપ કોની સામે ઉભા રાખશે તે મને ખબર નથી.ભાજપ મને જે કામ સોંપશે તે કરીશ.મહેશભાઈ સામે લડવાનો પાર્ટીનો નિર્ણય હશે,તે મુજબ હુ કરીશ.હું પાટીદાર જ નહિ, પરંતુ તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલીશ.એક જાતિથી ક્યારેય રાજકારણ ન થાય.તમામ સમાજને સાથે લઈને ચલાય તો જ તે રાજનીતિ કહેવાય.

સુરતમાં આમ આદમી પાર્ટી વિશે તેમણે જણાવ્યું કે, સુરતમાં આપના 27 કોર્પોરેટર કેવી રીતે બન્યા તે અમે સારી રીતે જાણીએ છીએ. તેથી પ્રજા ભાજપથી વિરુદ્ધ નથી. ગુજરાતે ભઆજપન અપનાવ્યુ છે. ભાજપ પાટીદાર નેતાને પોતાનામા સામેલ કરીને મોટુ કાર્ડ રમી રહ્યું છે.ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. એક સમયે તેઓ ભાજપના જ સદસ્ય હતા. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ધીરુ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે.પાટીદાર ફેક્ટર સાથે જોડાયેલા ધીરુ ગજેરા ભાજપમા જાય તો કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે.આ સાથે જ સુરતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થશે.

ધીરુ ગજેરાને ભાજપમાં સામેલ કરવાનો ફાયદો

ધીરુ ગજેરા પાટીદારોના નેતા છે.તેઓ પાટીદાર મત ભાજપના ખોળામાં લાવવામાં સફળ બની શકે છે.સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે.તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાયા છે.ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવુ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત ટેકસટાઇલ માર્કેટમાં વેપારીને જાહેરમાં અર્ધનગ્ન કરી ફેરવામાં આવ્યો, વિડીયો થયો વાયરલ
Next Article એવું તો શું થયું કે દરિયાપુરના PI, PSI સહિત આખો ડી-સ્ટાફ સસ્પેન્ડ કરાયો….
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up