By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચરણબદ્ધ રીતે અપાશે ઢીલ : ૧૭મીએ ફેંસલો સ્થિતિ અનુસાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચરણબદ્ધ રીતે અપાશે ઢીલ : ૧૭મીએ ફેંસલો સ્થિતિ અનુસાર
GeneralNational

ચરણબદ્ધ રીતે અપાશે ઢીલ : ૧૭મીએ ફેંસલો સ્થિતિ અનુસાર

HM News
Last updated: 08/05/2020 12:41 PM
HM News
5 years ago
Share
SHARE

– બીઝનેશને તબક્કાવાર શરૂ કરવા સરકાર ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપેલો સંકેત

નવી દિલ્હી, તા. ૮ :. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ છે કે લોકડાઉન ૩.૦ બાદ ચરણબદ્ધ રીતે ઢીલ આપવામાં આવશે.૧૭મી પછી પણ પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે.લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી સામાજિક અંતર જ બચાવનો એક માત્ર ઉપાય છે. તેમણે જણાવ્યુ છે કે સમગ્ર વિશ્વ સમક્ષ અનઅપેક્ષિત સંકટ છે.અમેરિકા તથા સિંગાપુરમાં પણ અનેક ચરણોમાં લોકડાઉન રહ્યુ છે.કેટલાક રાજ્યોમાં લોકડાઉન લાગ્યુ છે કે કેટલાકમાં નહિ,પરંતુ ભારતે કોરોનાને કાબુ કરવામાં સમગ્ર વિશ્વના મુકાબલે વધુ સફળતા મેળવી છે.આપણા નિષ્ણાંતો રોજેરોજ સ્થિતિની સમિક્ષા કરે છે પછી પગલા લેવાય છે.ચરણબદ્ધ રીતે લોકડાઉન લાગ્યુ અને એ જ પ્રકારે ઉઠાવી પણ રહ્યા છીએ અને આર્થિક ગતિવિધિ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.

૯૦ ટકા લોકોએ લોકડાઉનનું પાલન કર્યુ છે.દરમિયાન બીઝનેશ શરૂ કરવાની વ્યુહરચનાના ભાગરૂપે સરકાર ગ્રીન ઝોનમાં મોલ,સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતા છે.સરકારનું માનવુ છે કે અંતર જાળવી અને ટ્રાફીકને નિયંત્રણમા રાખી આ પ્રવૃતિ શરૂ કરી શકાય તેમ છે.ગૃહ મંત્રાલય ટૂંક સમયમાં માર્ગદર્શિકા બહાર પાડશે.રીટેલ ક્ષેત્ર રાત્રે દુકાનો ખુલી રાખવા આતુર છે.સૂત્રો કહે છે કે આનાથી બીઝનેશ પ્રવૃતિ શરૂ થઈ શકે છે.મહારાષ્ટ્રમાં રાત્રે દુકાનો ચાલુ રાખવાનો વિકલ્પ અપાયો છે.મધ્યપ્રદેશમાં રીટેલ સ્ટોરને સવારના ૬ થી રાતના ૧૨ સુધી ચાલુ રાખવાની છૂટ અપાઈ છે.

‘આપ’ કા ક્યા હોગા? : ગુજરાત આમ આદમી પાર્ટીમાં નવા સંગઠનને લઈને ભડકો, સ્ક્રિનશોટ્સ વાયરલ
સંજય રાઉતનો જેલવાસ લંબાયો, ન્યાયિક કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી વધી
PM મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી, રાહુલ ગાંધી, રાજનાથસિંહે અભિનંદન સંદેશ આપ્યો
LOCKDOWN દરમ્યાન જ લોકોએ બેંકોમાંથી રેકોર્ડ રૂ 53,000 કરોડ ખેંચી લીધા : RBI
હવે પ્રમોશન માટે બોલિવુડ સ્ટાર્સના સાઉથમાં આંટાફેરા
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટનમાં ૩૦૦ વર્ષની સૌથી મોટી મંદીની આશંકા
Next Article શ્રમિકોની ઘરવાપસીથી અર્થતંત્રને ૩ લાખ કરોડનું નુકશાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up