By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચલથાણમાં 15માં નાણાં પંચના 70 લાખના એડવાન્સ કામના મુદ્દે અધિકારીનું શંકાસ્પદ મૌન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચલથાણમાં 15માં નાણાં પંચના 70 લાખના એડવાન્સ કામના મુદ્દે અધિકારીનું શંકાસ્પદ મૌન
GeneralSouth Gujarat

ચલથાણમાં 15માં નાણાં પંચના 70 લાખના એડવાન્સ કામના મુદ્દે અધિકારીનું શંકાસ્પદ મૌન

HM News
Last updated: 04/09/2021 8:58 AM
HM News
5 years ago
Share
SHARE

ચલથાણ ગામમાં રાજકીય અગ્રણીઓ અને પંચાયતના કારભારીઓ મેળાપીણા દ્વારા સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકી 15માં નાણાં પંચના 70 લાખથી વધુના કામો એક વર્ષ અગાઉ એડવાન્સમાં કરી નાખવામાં આવતા મોટાપાયે ભ્રષ્ટાચાર થયા હોવાનું ચર્ચાયું હતું. ચર્ચા મુજબ પલસાણા તાલુકાના પલસાણા,તાંતીથૈયા વરેલી તેમજ ચલથાણ જેવી મહત્વની મોટી મલાઈદાર પંચાયતોમાં અજય મહેતા છેલ્લા કેટલાય વર્ષોથી પોતાનું સામ્રાજ્ય જમાવી બેઠેલો જોવા મળે છે.ચલથાણ પંચાયતના 70 લાખના એડવાન્સ કામ મુદ્દે અધિકારીઓને જાણ હોવા છતાં મગનું નામ મરી પાડતા નથી ટકાવારી માં બધા ચૂપ હોવાનું ચર્ચાય રહ્યું છે.

કોરોના કાળમાં ચલથાણના તલાટી કમ મંત્રીને લોભલાલચ આપી પોતાની એજન્સીનું ટેન્ડર પાસ કરાવવા માટે બારડોલીના અજય મહેતાએ તલાટી પાસે ટેન્ડર પ્રક્રિયા પહેલા જ કવર ખોલાવી નાખ્યા હતા.જે મામલે પંચાયતના સભ્યોએ વિરોધ કરતા ઉપરી અધિકારીઓએ તપાસ બાદ તલાટીની બદલી કરી તેમાં વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી કરી હતી એ વિવાદનું મુખ્ય કારણ કોન્ટ્રાકટર અજય મહેતા હોવાનું બહાર આવ્યું હતું.અજય મેહતા જિલ્લા પંચાયતથી લઈ તાલુકા પંચાયતના અને મોટી ગામ પંચાયતોના હોદ્દેદારો તેમજ અધિકારીઓ સાથે સારા સબંધ ધરાવતા હોવાનું ચર્ચાય રહ્યું છે જેના કારણે અજય મહેતા પોતાના મન મુજબનું કામ કરે છે મોટા કમિશનની લહાઈમાં અજય મહેતાની મન માની અને ભ્રષ્ટાચાર સામે અધિકારીઓ ઘૂંટણિયે પડી જાય છે.

અજય મહેતાની એજન્સી એટલે *પહેલા કામ પછી દામ*

સરકારી ધારાધોરણ મુજબ ગ્રાન્ટ મંજુર થયા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવે છે અને પછી માલની ખરીદી કરી જે તે ચોકસાઈ કરી પછી કામ શરૂ કરવામાં આવે છે અહીં અજય મહેતાની એજન્સીમાં ઊલટી ગંગા વહી રહી છે પહેલા એડવાન્સમાં કામ કરી દેવામાં આવે છે પછી એ કામ ક્યાં ગ્રાન્ટમાં સેટ કરવી તે નક્કી કરવામાં આવે છે ગ્રાન્ટ મંજુર થયા બાદ વર્ક ઓર્ડર લેવામાં આવે છે અને પછી એડવાન્સમાં થયેલા કામ મજૂર કરી પેમેન્ટ લેવામાં આવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપની પ્રદેશ કારોબારીમાં સુરત જિલ્લો છવાયો : ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે PMAY અંગે રજૂ કરેલા પ્રેઝન્ટેશનની પણ કરવામાં આવી સરાહના
Next Article સળગતો મુદ્દો : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારનો ધારાસભ્ય કેતન ઈનામદારનો આક્ષેપ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up