By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચામાચીડિયા અને કોરોના વાયરસ વચ્ચે કનેક્શન : ICMRનો રિપોર્ટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચામાચીડિયા અને કોરોના વાયરસ વચ્ચે કનેક્શન : ICMRનો રિપોર્ટ
GeneralNational

ચામાચીડિયા અને કોરોના વાયરસ વચ્ચે કનેક્શન : ICMRનો રિપોર્ટ

HM News
Last updated: 16/04/2020 12:04 PM
HM News
5 years ago
Share
SHARE

– ભારતમાં ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં SARS-COV-2 વાયરસ જોવા મળ્યો

નવી દિલ્હી,

સમગ્ર વિશ્વ પર મહામારી રુપે ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાને થંભાવી દીધી છે.વિશ્વમાં અત્યાર સુધી 19 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત છે અને 1.20 લાખથી વધારે દર્દીઓ જીવ ગુમાવી બેઠા છે. ભારતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 10 હજારને પાર થઇ છે.ચીનમાંથી પેદા થયેલો આ ઘાતક કોરોના વાયરસ કેવી રીતે ફેલાયો એ મુદ્દે કોઇ પ્રકારના ચોક્કસ ખુલાસા કરવામાં વિશ્વના વિજ્ઞાનીઓ નિષ્ફળ રહ્યા છે,એવામાં ભારતીય ICMR આ મુદ્દે મહત્વનો ખુલાસો કર્યો છે.

ICMRના રિપોર્ટ મુજબ ભારતમાં ચામાચીડિયાની બે પ્રજાતિઓમાં SARS-COV-2 વાયરસ જોવા મળે છે.ICMRએ રિસર્ચમાં ખાતરી કરી છે કે અલગ-અલગ રાજ્યોમાંથી લીધેલા નમૂનાઓના આધારે આ ખાતરી કરવામાં આવી છે.સંસ્થાએ આ માટે સાત રાજ્યો કેરળ,હિમાચલ પ્રદેશ,પુ઼ડુચેરી અને તમિલનાડૂ સહિતના રાજ્યોમાંથી લીધેલા સેમ્પલનો ટેસ્ટ કર્યો જેનું પરિણામ પોઝિટીવ આવ્યુ હતું.

બીજી તરફ ચીન અને અમેરિકા વચ્ચે કોરોના વાયરસના ઉદભવ અને ફેલાવાને મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ છે.બંને દેશો એકબીજા પર વાયરસ પેદા કરવાનો તથા વિશ્વસ્તરે તેનો ફેલાવો કરવાના આરોપ લગાવી રહ્યા છે,જોકે એક હકીકત એ પણ છે કે,કોરોના વાયરસનો સૌપ્રથમ ફેલાવો ચીનના વુહાનમા ફેલાયો હતો.માનવામાં આવી રહ્યુ છે કે અહીંના મીટ માર્કેટમાંથી આ વાયરસ લોકોમાં ફેલાયો,જેણે ટૂંક જ સમયમાં સમગ્ર વિશ્વમાં પગપેસારો કરી લીધો.હાલમાં મોટાભાગના દેશો કોરોના સામે જંગ લડી રહ્યા છે અને અમેરિકા જેવા પાવરફુલ દેશો પણ કોરોના સામે નબળા સાબિત થઇ રહ્યા છે.

અડાજણની સંસ્કાર ભારતી અને રિવરડેલ સ્કૂલના 2 વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ
હિન્દૂ ધર્મ અંગીકાર કરી કાસીમમાંથી કરમવીર બનેલા યુવકને મુસ્લિમ કટ્ટરપંથીઓ મારફત જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનું શરૂ
દિલ્હીમાં અમે જ બોમ્બ લગાવ્યા હતા વધુ મોટા વિસ્ફોટો કરીશું : મુજાહિદ્દીન
આગામી લોકસભા ભાજપ 300થી વધુ સીટો જીતશે : અમિતભાઇ શાહ
પોર્ન ફિલ્મે રોકી ઓનલાઈન કલાસ, Zoom એપ પર ફરી ઉઠયા સવાલ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના: રસીકરણ અટકતાં 11.7 કરોડ બાળકોને ઓરીનો ખતરો
Next Article ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up