By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચારેકોરથી ભરાયું ચીન, હવે ઑસ્ટ્રેલિયાની ‘રણમેદાન’માં એન્ટ્રી- સેનાએ ગાળિયો કસવાનું કર્યું શરૂ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચારેકોરથી ભરાયું ચીન, હવે ઑસ્ટ્રેલિયાની ‘રણમેદાન’માં એન્ટ્રી- સેનાએ ગાળિયો કસવાનું કર્યું શરૂ
GeneralInternationalNational

ચારેકોરથી ભરાયું ચીન, હવે ઑસ્ટ્રેલિયાની ‘રણમેદાન’માં એન્ટ્રી- સેનાએ ગાળિયો કસવાનું કર્યું શરૂ

HM News
Last updated: 01/07/2020 10:53 AM
HM News
6 years ago
Share
SHARE

ચીનનાં આક્રમક વલણથી સાઇબર હુમલા અને આર્થિક ઘેરાબંધીથી પરેશાન ઑસ્ટ્રેલિયાએ ચીનની વિરુદ્ધ સેનાને મેદાનમાં ઉતારવાનું મન બનાવી લીધું છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે હવે ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં પોતાની સેનાને મજબૂત કરશે અને ચીનને પાઠ ભણાવવા માટે પણ દરેક સમયે તૈયાર રહેશે. ઑસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કૉટ મૉરિસને બુધવારનાં કહ્યું કે સેનાને વધારે મજબૂત બનાવવા માટે હથિયાર ખરીદવામાં આવશે અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયા ઘણા મહત્વપૂર્ણ વિસ્તારોમાં સેના અને હથિયારો ગોઠવશે.

ચીનની કોઈપણ ધમકીથી ડરવામાં નહીં આવે

પીએમ મૉરિસને બુધવારનાં જાહેર કર્યું કે ચીનની કોઈપણ ધમકીથી ડરવામાં નહીં આવે.આ માટે ઑસ્ટ્રેલિયાએ 270 બિલિયન ડૉલર રક્ષા ખરીદીનો પ્લાન રજૂ કર્યો છે.પીએમે કહ્યું કે,ઑસ્ટ્રેલિયા પોતાના સુપર હૉર્નેટ ફાઇટર જેટ્સનાં યૂનિટને મજબૂત કરવા માટે લાંબા અંતરની એન્ટી શિપ મિસાઇલોની ખરીદી અને દેશની રણનીતિમાં બદલાવ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.ઑસ્ટ્રેલિયાએ આવું પગલું મિત્ર દેશો,સહયોગીએ અને મુખ્ય ભૂમિની રક્ષા માટે ઉઠાવ્યું છે.ઑસ્ટ્રેલિયાનું સુપર હૉર્નેટ યૂનિટ નૌસેનાનાં સૌથી મજબૂત યૂનિટમાંથી એક મનાય છે.

અમેરિકા પાસેથી ખરીદશે મિસાઇલ

ઑસ્ટ્રેલિયાનાં મીડિયા પ્રમાણે હાલનાં દિવસોમાં ચીન અને ઉત્તર કોરિયાએ લૉન્ગ રેન્જની અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે,જેમાંથી અનેક તો 5500 કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે, ત્યારબાદ રક્ષાત્મક રણનીતિ પ્રમાણે ઑસ્ટ્રેલિયાએ આ ખરીદવાની જરૂર પડી છે.નવી જાહેરાત પ્રમાણે ઑસ્ટ્રેલિયા જમીનથી લૉન્ચ કરવામાં આવનારી લૉન્ગ રેન્જ સરફેસ ટૂ સરફેસ મિસાઇલ અને સરફેસ ટૂ એર મિસાઇલની ખરીદી વિશે પણ વિચાર કરી રહ્યું છે. આ ઉપરાંત હાઇપરસોનિક મિસાઇલોની ખરીદીને લઇને પણ અમેરિકા સાથે વાત કરવાની તૈયારી છે.ઉલ્લેખનીય છે કે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયાનું સૌથી મોટું મદદગાર અમેરિકા છે અને તે પહેલાથી જ ચીનથી ઘણું નારાજ છે.

વિસ્તારવાદી નીતિ સામે હવે તૈયાર રહેવાની જરૂરી

બુધવારનાં ઑસ્ટ્રેલિયાઈ પીએમએ ભારત-ચીન સરહદ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “કેટલાક દેશ વિસ્તારવાદી નીતિ અપનાવી રહ્યા છે જેના માટે હવે તૈયાર રહેવાની જરૂરિયાત છે.” ઑસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કૉટ મોરિસને કહ્યું કે, “દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં સતત તણાવ વધી રહ્યો છે.હિન્દ-પ્રશાંત વિસ્તાર વધતા વ્યૂહાત્મક સ્પર્ધાનું કેન્દ્ર છે,જ્યારે ઑસ્ટ્રેલિયા ખુલ્લું અને સ્વતંત્ર ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર ઇચ્છે છે જેની રક્ષા કરવાની રહેશે.” ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને લઇને ઑસ્ટ્રેલિયાનાં સવાલોથી નારાજ ચીને આર્થિક રીતે ગાળિયો કસવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં જ ચીની સરકારે પોતાના નાગરિકોને ઑસ્ટ્રેલિયા ના જવાની સલાહ જાહેર કરી હતી.એટલું જ નહીં,ચીને ઑસ્ટ્રેલિયાથી આયાત થતા અનેક સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article એસ્સાર સમૂહની બ્રાઝિલના ઓઈલ કારોબારમાં પદાર્પણની તૈયારી
Next Article 59 એપ બેન પર ચીની માટે વધુ એક ખરાબ સમાચાર, ભારતના સપોર્ટમાં ખુલીને આવ્યું અમેરિકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up