By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીખલીના આમધરા – પીપલગભણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક વોંટેડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચીખલીના આમધરા – પીપલગભણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક વોંટેડ
GeneralSouth Gujarat

ચીખલીના આમધરા – પીપલગભણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો, એક વોંટેડ

HM News
Last updated: 09/06/2021 1:26 AM
HM News
4 years ago
Share
SHARE

ચીખલી : ચીખલી પોલીસે બે અલગ અલગ જગ્યાએથી રૂ.૮૭,૬૯૦/- ના દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પડ્યો હતો જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસે પૂર્વ બાતમીના આધારે તાલુકાના આમધરા નવાનગર ખાતે રહેતા વિજય ભીખુભાઇ હળપતિ (ઉ.વ-૪૧) ના ઘરે રેડ કરતા ઘરની અંદરના ભાગેથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૮૩ કિંમત રૂ.૩૬,૩૪૦/- મળી આવતા જે અંગે પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા વિજય હળપતિની ધરપકડ કરી હતી.જ્યારે બીજા બનાવમાં પીપલગભણ ગામના ખૂટી આંબા ફળીયા ખાતે રહેતા લાલુ ઉર્ફે શૈલેષ ખંડુભાઈ પટેલના રહેણાંક મકાનની બહાર એક જૂની પિયાગો રીક્ષા નં:જીજે-૨૧-ટી-૩૨૦ માં પાછળના ભાગે સંતાડેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ:૭૭૭ કિંમત રૂ.૫૧,૩૫૦/- મળી આવતા પોલીસે પિયાગો રીક્ષા કિંમત રૂ.૨૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૧,૩૫૦/- ના મુદ્દામાલ કબ્જે કરી લાલુ ઉર્ફે શૈલેષ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.

હવે અંગ્રેજો પર ભારતીય રાજ કરશે?
કલોલમાં કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો : વાઘોડિયામાંથી ભાજપના ચેરમેન રોકડ સાથે પકડાયા
દશેરા પર ફાફડા-જલેબી કેમ ખાવામાં આવે છે? ભગવાન રામથી લઈ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે કારણ
કોરોના વાયરસ સામે યુદ્ધ: ભારતીય સેના એલર્ટ મોડ પર, યુદ્ધ જહાજો અને પ્લેન કરાયા સજ્જ
અતીકને ફાંસીની માંગ સાથે જૂતાનો હાર લઈને પહોંચ્યા વકીલ, કહ્યું આ ઉમેશ પાલના જૂતા છે
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલીમાં દક્ષેશ શેઠ હની ટ્રેપનો વિડીયો વાઇરલ થવાના પ્રકરણમાં ચાર અગ્રણીના નિવેદન લેવાયા
Next Article બારડોલી પોલીસના નાક નીચેથી LCBએ 14.85 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up