By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીખલીના બોડવાંક નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચીખલીના બોડવાંક નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપાયા
GeneralSouth Gujarat

ચીખલીના બોડવાંક નજીકથી નવસારી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેને ઝડપાયા

HM News
Last updated: 24/12/2020 6:57 AM
HM News
5 years ago
Share
SHARE

ચીખલી : નવસારી એલસીબી પોલીસે બોડવાંક ગામ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે ને ઝડપી પાડી રૂ.૭.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.જ્યારે કાર ચાલક, ક્લીનર અને દારૂ ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી નજીક પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે એક ગોલ્ડન બ્રાઉન કરલરની હોન્ડા સીટી નં:જીજે-૧૫-સીબી-૫૭૮૨ માં દારૂ ભરી રાનકુવા ટાંકલ થઈ જનાર છે.જે હકીકત બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે ટાંકલ ચાર રસ્તાથી બોડવાંક તરફ જતા રોડ ઉપર નાકાબંધીમાં હતા.દરમ્યાન બાતમી મુજબની હોન્ડા સીટી કાર આવતા જેને સરકારી લાકડી તેમજ પોલીસનું બોર્ડ બતાવી ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાના કબ્જાની કાર ટાંકલથી સરૈયા ત્રણ રસ્તાથી ચિતાલી-જોગવાડ-બોડવાંક તરફ જતા રોડ ઉપર પુરઝડપે હંકારતા નવસારી એલસીબી પોલીસે કાર ચાલકનો પીછો કરતા દરમ્યાન બોડવાંક ગામતળ પાસે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડે ઉતરી ઝાડ સાથે અથડાવી દઈ કાર ચાલક અને ક્લીનર કાર મૂકી ભાગી છૂટ્યા હતા.જ્યારે કારની પાછળની સીટ ઉપર બેસેલ રાહુલ બલ્લુભાઈ હળપતિ (રહે.ચણોદશાક ફળીયા તા.વાપી.જી.વલસાડ) તેમજ શ્રી કાંત નારણ સોરઠી (રહે.મોટી દમણ ઢોલર બારીયાવાડ તા.વાપી જી.વલસાડ) ને ઝડપી લઈ કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ તેમજ બિયરની નાની મોટી બોટલ નંગ ૧૧૩૪ જેની કિં.રૂ.૧,૪૨,૮૦૦/- તેમજ હોન્ડા સીટી કારની કિં.રૂ.૫ લાખ તેમજ ચાર મોબાઈલ કિં.રૂ.૯,૦૦૦/- મળી કુલ્લે રૂ.૬,૫૧,૮૦૦/- સાથે બે ને ઝડપી પાડ્યા હતા. જ્યારે કાર ચાલક મેહુલ હળપતિ (રહે.પાલિગામ બામણપુજા તા.વાપી જી.વલસાડ) તથા ક્લીનર દિવ્યેશ ઉર્ફે મામો ટંડેલ (રહે.મોટી દમણ તા.વાપી) તેમજ દારૂનો જથ્થો ભરાવનાર વિમલ બારી (રહે.મોટી દમણ તા.વાપી) એમ ત્રણ જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ જલાલપોર પોલીસ મથકના પીએસઆઇ-કે.એમ.વસાવા કરી રહ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વેરાવળનો મત્સ્ય ઉદ્યોગ મૃતપાય સ્થિતિમાં,માછીમારોની હાલત કફોડી : સરકાર યોગ્ય સહાય આપે તેવી માછીમારોની માંગણી
Next Article વસુધારા ડેરીના MD દ્વારા ખોટો નફો બતાવી સંસ્થાને નુકશાન કરાતા હોવાના આક્ષેપ સાથે પગલાં લેવા રજુઆત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up