By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીખલીના રાનકુવા નજીક ગૌરક્ષકોએ પશુઓ ભરીને લઇ જતો ટેમ્પો પકડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચીખલીના રાનકુવા નજીક ગૌરક્ષકોએ પશુઓ ભરીને લઇ જતો ટેમ્પો પકડ્યો
GeneralSouth Gujarat

ચીખલીના રાનકુવા નજીક ગૌરક્ષકોએ પશુઓ ભરીને લઇ જતો ટેમ્પો પકડ્યો

HM News
Last updated: 20/06/2022 10:15 AM
HM News
4 years ago
Share
SHARE

દક્ષિણ ગુજરાતના ચીખલી નજીક આવેલા રાનકુવા નજીક ગૌરક્ષકોએ ભેંસોને લઇ જતા એક ટેમ્પોને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપતા તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરુ થઇ ગઈ છે.નવસારીના ચીખલી તાલુકાના રાનકુવા ગામે ગઈકાલે (19 જૂન 2022) ગૌરક્ષકોએ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો.જે બાદ પોલીસને જાણ કરતાં રાનકુવા પોલીસે નઝીર સિંધી નામના શખ્સ સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ ઉપરાંત લિયાકલ હાજી ગુલામ નામના ઈસમને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હિંદુ સંગઠન અગ્નિવીરના ગૌરક્ષકોને ટાંકલથી એક આઇશર ટેમ્પો ભેંસો ભરી લઈને રાનકુવા તરફ લઇ જવામાં આવતો હોવાની બાતમી મળી હતી.જે બાદ અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત,પ્રણવસિંહ પરમાર, સાજનભાઈ ભરવાડ,સુરેશભાઈ પુરોહિત,અંબાલાલ પટેલ અને નારણસિંહ રાજપૂત સહિતના લોકોએ વૉચ ગોઠવી રાનકુવા સર્કલ નજીક જ આ પશુઓ ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો.

ગૌરક્ષકોએ ટેમ્પો ચાલકનું નામ પૂછતાં તેણે પોતાની ઓળખ નઝીર દાઉ સિંધી (રહે. મગરકુઇ, જિ. તાપી, મૂળ: રાજસ્થાન) તરીકે આપી હતી. જે બાદ તેમણે ટેમ્પાના પાછળના ભાગે તપાસ કરતાં છ ભેંસો ટૂંકા દોરડાથી બાંધેલી જોવા મળી હતી અને તેમના માટે ટેમ્પોમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી.જે બાદ ટેમ્પો કબજે કરી ગૌરક્ષકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

જાણ કરવામાં આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી એક ભેંસની કિંમત 10 હજાર લેખે કુલ 60,000 ની ભેંસ તેમજ આયશર ટેમ્પોની કિંમત 10 લાખ ગણી લઈને કબજે કર્યા હતા.ઉપરાંત પોલીસે ભેંસોની હેરાફેરી કરનાર ચાલક નઝીર સિંધીને પકડી લીધો હતો અને અન્ય એક આરોપી લિયાકલ હાજી ગુલામને (રહે. ધરમપુર, વલસાડ) વૉન્ટેડ જાહેર કર્યો છે.આ ઉપરાંત સરૈયાના એક તબેલાના માલિક સામે પણ ગુનો નોંધાવામાં આવ્યો છે.આ તમામ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 6(A)ની પેટાકલમ 4 અને 8(4) અને ગુજરાત મોટર વિહિકલ એક્ટ 1986 ની કલમ 192 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર બનાવ અંગે ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા અગ્નિવીર હિંદુ સંગઠનના પ્રણવસિંહ પરમારે જણાવ્યું કે, “રવિવારે લગભગ સાડા છ વાગ્યે અમને પશુઓને ટેમ્પોમાં લઇ જવાતાં હોવાની બાતમી મળી હતી.જે બાદ અમે ગૌરક્ષકોએ મળીને સાતેક વાગ્યાની આસપાસ રાનકુવા સર્કલ પાસે ગાડી અટકાવી હતી અને પૂછપરછ કરતાં તેમાં પશુઓ લઇ જવાતાં હોવાનું જાણવા મળતાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.હાલ આ મામલે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.”

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાકિસ્તાની મૌલાનાએ નૂપુર શર્મા પર થયેલા હંગામા માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું, કહ્યું- આરબ તેમના ગુલામ છે : બિડેન પ્રશાસને બીજેપી કાર્યવાહીના વખાણ કર્યા
Next Article નૂપુર શર્માની જીભ કાપવા માટે 1 કરોડ રૂપિયાનું ઈનામ રાખનાર ભીમ સેનાના સતપાલ તંવરની દિલ્હી પોલીસે કરી ધરપકડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up