By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીખલી તાલુકાના ઘેજ ગામે દારૂના વાહનનો પીછો કરવામાં પોલીસની ખાનગી કાર વીજ થાંભલા સાથે અથડાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ચીખલી તાલુકાના ઘેજ ગામે દારૂના વાહનનો પીછો કરવામાં પોલીસની ખાનગી કાર વીજ થાંભલા સાથે અથડાઈ
GeneralSouth Gujarat

ચીખલી તાલુકાના ઘેજ ગામે દારૂના વાહનનો પીછો કરવામાં પોલીસની ખાનગી કાર વીજ થાંભલા સાથે અથડાઈ

HM News
Last updated: 01/10/2021 10:57 AM
HM News
4 years ago
Share
SHARE

ચીખલી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ માં દારૂ નું વાહન નો પીછો કરવામાં ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલ ખાનગી કાર બેફામ હંકારતા વીજ કંપનીના થાંભલા સાથે અથડાયા બાદ પલટી મારી ગઇ હતી બેફામ કાર હંકારતા સ્થાનિકોનો જીવ જોખમમાં મૂકતા તા આ કોન્સ્ટેબલ અને તેના સાથે કારમાં સવાર ચરી ગામના ફોલ્ડર રિયા સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો આજ કોન્સ્ટેબલ અન્ય ફોલ્ડરિયાઓએ વલસાડ-અટગામના ભોયાવાડમાં સ્કોર્પિયો કાર ઘરના આંગણામાં ધુસાડી દઇ પાર્કિંગ કરેલ ત્રણ જેટલી મોટર સાયકલને અડફેટે લેતા ત્યાં પણ પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગત મુજબ સવારના સમયે ધેજ ગામે ચીખલી અટગામ માર્ગ ઉપર ડુંગરી પોલીસ મથકના કોન્સ્ટેબલ તેના કબજાની સફેદ રંગ મારૂતિ સ્વીફ્ટ કાર ન:જીજે-૦૫-જેકયું-૭૧૪૯ દારૂના કે અન્ય કોઇ વહાનનો પીછો કરતા પુરપાટ ઝડપે બેફામ રીતે હંકારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર વીજ કંપનીના થાંભલા સાથે અથડાતા વિજલાઈન જમીનદોસ્ત થઇ હતી.બાદમાં કાર પલટી જતાં ત્યાંથી પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા અને આ દરમિયાન કારમાં સવાર કોન્સ્ટેબલનો ચરી ગામનો મિલન નામનો ફોલ્ડર ફરાર થઈ ગયો હતો.

બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો બાદમાં સ્થળ પર ખેરગામ પી.એસ.આઇ એસએસ માલ આવીને પરિસ્થિતિ સંભાળી હતી અને કોન્સ્ટેબલને ખેરગામ રવાના કર્યો હતો જોકે સ્થાનિક આગેવાનો અને ટોળાએ બેફામ કાર હંકારી અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાનું કૃત્ય માટે જવાબદાર આ કોન્સ્ટેબલ અને તેનો ચરી ગામનો ફોલ્ડરિયા સામે ગુનો નોંધવાની માંગ ઉઠી હતી અને ધેજના જાગૃત નાગરિકો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ કરાઇ હતી જોકે ખેરગામ પોલીસે આ લખાય છે ત્યાં સુધી કોઈ ગુનો નોંધ્યો ન હતો.

આ સાથે આ બનાવના સ્થળેથી અંદાજે ત્રણેક કી.મી દુર વલસાડ-અટગામના ભોયાવાડ સ્થિત ધીરુભાઈ માળીના ઘર પાસે આજ કોન્સ્ટેબલના ત્રણ જેટલા ફોલ્ડરયા સવાર હતા તે સ્કોર્પિયો કાર ઘરના આંગણા માં મુકેલ ત્રણ જેટલી મોટરસાયકલને અડફેટમાં લીધા હતા ત્યાં પણ હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યાં પણ સો નંબર પર જાણ કરાતા વલસાડ રૂરલ પોલીસનો સ્ટાફ ધસી આવ્યો હતો આ કોરપીયો કાર પણ કોન્સ્ટેબલની નિતેન્દ્રના કહેવાથી ખેરગામ થી લઇ આવ્યો હોવાનું ફોલ્ડરિયાએ જણાવ્યું હતું.આ કોન્સ્ટેબલની નિતેન્દ્ર અને તેના ફોલ્ડરિયા મિલન સહિતના સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.આ કોન્સ્ટેબલની ખેરગામ પોલીસ મથકમાં ફરજ બજાવનાર પત્ની ઉપરાણું લઈને આવતા લોકોએ રોજ આવતા તેની બોલતી બંધ થઈ ગઈ હતી.

ચીખલીના તેજલાવમાં પણ મલિયાધારા જતા રોડ પર થોડા દિવસ પૂર્વે ગણદેવી પોલીસના સ્ટાફે બુટલેગરનો પીછો કરવામાં એક સ્થાનિક વ્યક્તિની મોટર સાયકલને અડફેટે લેતા પોલીસ સ્ટાફે સારવાર અને વાહન મરામત ખર્ચ આપી હોવાની પણ ચર્ચા પ્રકાશમાં આવી છે.ત્યારે આ પ્રકારે બેફામ વાહનો હંકારી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકવા ની ગેરકાયદેસરની પોલીસની પ્રવૃત્તિ પર લગામ કસવામાં આવે તે જરૂરી છે જોકે પોલીસ જ આરોપી બનતા હોય તેવામાં પોલીસ અધિકારીઓ જ તેઓને બચાવવા મેદાનમાં આવી જતા હોય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગંગાધરા ગામે હાઇવેની બાજુમાં આવેલ નાળામાંથી ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
Next Article પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ ઉકાઇ ડેમની મુલાકાત લીધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up