By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ
GeneralInternational

ચીનમાં કોરોનાના નવા પાંચ હજાર કેસ, ગ્લોબલ સપ્લાય ચેઇન ઠપ થવાની ભીતિ

HM News
Last updated: 16/03/2022 6:07 AM
HM News
4 years ago
Share
SHARE

– ચીનમાં મોટાભાગના શહેરો અને બંદરોમાં લોકડાઉન ચીનમાં પાંચ કરોડ લોકોને ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા યુકેમાં શુક્રવારથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ પરથી નિયંત્રણો હટશે

બિજિંગ : ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા પાંચ હજાર કેસો નોંધાવાને પગલે કોરોના મહામારીની વિદાયને બદલે પુનરાગમનની વાતો થવા માંડી છે.જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી અત્યાર સુધીમાં ચીનમાં એક દિવસમાં આટલા બધા કેસો એકસાથે કદી નોંધાયા નથી.શાંઘાઇના વાયરોલોજિસ્ટ ઝેંગ વેનહોંગે જણાવ્યું હતું કે હાલ ચીન માટે કઠણ સમય ચાલી રહ્યો છે.

આ સમય ખોટું બોલવાનો નથી પણ મહામારીને નિયંત્રણમાં રાખી શકાય તેવી નીતિ ઘડવાનો છે.ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5,280 કેસો નોંધાયા હતા.કોરોનાના કેસોની સંખ્યા વધવાને કારણે ઘણાં પ્રાંતોમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.પાંચ કરોડથી વધારે લાકોને ઘરોમાં નજરકેદ કરવામાં આવ્યા છે.

હાલ લોકડાઉનને કારણે જિલિન પ્રાંતમાં 2.4 કરોડ, શેનઝેનમાં 1.75 કરોડ અને ડોંંગુઆનના એક કરોડ લોકોને તેમનાઘરોમાં રહેવાની ફરજ પડાઇ છે.ચીને ઝીરો કોવિડ ટોલરન્સ પોલીસી અનુસાર શાંઘાઇ, જિલિન અને શેનઝેન શહેરોમાં કડક લોકડાઉન લાગુ પાડી બસ અને મેટ્રો સેવા બંધ કરી દીધી છે.ફેબુ્રઆરીમાં ચીન મહામારીને કાબૂમાં રાખવામાં સફળ રહ્યું હતું પણ માર્ચથી મામલો બગડયો હતો.

ફેબુ્રઆરીમાં રોજ 200થી ઓછા કોરોનાના કેસ નોંધાયા હતા પણ પહેલીથી બાર માર્ચ દરમ્યાન રોજના સરેરાશ કેસોની સંખ્યા 119થી વધીને 3000 થઇ ગઇ હતી.ચીનની સરકારે કોરોનાના કેસો વધવાને પગલે બંદરો પર કોરોના નિયંત્રણો કડક રીતે લાગુ પાડવાને કારણે વેપાર-ધંધા ખોરવાઇ જવાની ભીતિ સેવાઇ રહી છે.

સરકારે ઓટો અને ઇલેકટ્રોનિક્સ ફેકટરીઓ બંધ કરી દીધી હતી.ચીને અઢી કરોડની વસ્તી ધરાવતાં શાંઘાઇ શહેરમાં લોકડાઉન જાહેર કરીને ત્યાં પ્રવેશવા માટે ટેસ્ટ કરવાનું ફરજિયાત બનાવી દીધું છે.એ જ રીતે પોણા બે કરોડની વસ્તી ધરાવતાં અને ચીનની સૌથી મોટી કંપનીઓના વડા મથકો જ્યાં આવેલા છે તે શેનઝેન શહેરમાં પણ લોકડાઉન જાહેર કર્યું છે.

તાઇવાનની એસેમ્બલિંગ કંપની ફોક્સકોન જે એપલના આઇફોન બનાવે છે તે પણ શેનઝેનમાં આવેલી છે.રશિયાની યુક્રેન સાથેની લડાઇ અને ક્રૂડના ભાવો સતત વધી રહ્યા છે ત્યાં ચીનની સરકારે તેના મોટા શહેરોમાં કોરોનાના કેસો વધવાને પગલે લોકડાઉન લાદી દેતાં ગ્લોબલ ઇકોનોમી ફરી ભીંસમાં આવી ગઇ છે.

ચીનમાં સ્માર્ટફોન,કમ્પ્યુટર્સ,મેડિકલ ઉપકરણો અને અન્ય સામાન જે વિદેશી હિસ્સાઓમાંથી બનાવનારી ફેકટરીઓ તથા અન્ય ઉદ્યોગધંધા બંધ હોવાથી દુનિયાની સપ્લાય ચેઇન ખોરવાઇ રહી છે.શેનઝેનના યાંશિયાન બંદરને બંધ કરવામાં આવશે તો ઇલેકટ્રોનિક આયાત-નિકાસનો બિઝનેસ ખોરવાઇ જશે.શાંઘાઇ બંદરે બધી કાર્યવાહી ઓનલાઇન કરવામાં આવી છે.

શાંઘાઇની ઉત્તરે આવેલા લિયાન્યુગાંગ બંદરે ખલાસીઓને જહાજ છોડવાની મનાઇ કરવામાં આવી છે.શેનઝેનની હોંગકોંગ સાથેની ફ્રેઇટ સર્વિસ બંધ થઇ જતાં તથા શેનઝેનમાં લોકડાઉન લાદવામાં આવતાં ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઇ જવાનું જોખમ ઉભું થયું છે.

બીજી તરફ યુકેમાં શુક્રવારથી ઇન્ટરનેશનલ પ્રવાસ પરના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવશે.યુકેમાં હવે રસી ન લેનારાઓને પણ કોઇ પ્રકારના ટેસ્ટ આગમનપૂર્વે કે બાદમાં કરાવવાની જરૂર નહીં રહે. યુકેમાં એપ્રિલથી ઇસ્ટરની રજાઓ શરૂ થાય છે.સરકારે આ નિયંત્રણો પરિવારોને પ્રવાસમાં કોઇ અડચણ ન પડે તે માટે હટાવી લેવાની સમયસર જાહેરાત કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે અલીગઢમાં હિજાબ પર હોબાળો : આઈઆઈટીમાં બુરખાનો વિરોધ
Next Article ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરી છોડી બીજાને તક આપવી જોઈએ : સિબ્બલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up