By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીનમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા, ચાંગચૂન શહેરમાં લોકડાઉન લદાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીનમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા, ચાંગચૂન શહેરમાં લોકડાઉન લદાયું
GeneralInternational

ચીનમાં કોરોનાના નવા 397 કેસ નોંધાયા, ચાંગચૂન શહેરમાં લોકડાઉન લદાયું

HM News
Last updated: 12/03/2022 7:08 AM
HM News
4 years ago
Share
SHARE

યુએસમાં કોરોનાના નવા 48,318 કેસ, 1645નાં મોત : દક્ષિણ કોરિયામાં કોરોનાના નવા 2.82 લાખ કેસ,229નાં મોત યુએસમાં 18 એપ્રિલ સુધી જાહેર પરિવહનમાં માસ્ક પહેરવા પડશે

વોશિંગ્ટન : દુનિયામાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 453,464,764ને પાર કરી ગઇ છે અને કોરોનાનો કુલ મરણાંક 60,29,827 થયો છે.તેની સામે દુનિયામાં કોરોના રસીના કુલ 10,651,051,043 ડોઝ આપવામાં આવ્યા હોવાનું જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગે જણાવ્યું હતું.કોરોના મહામારીની સૌથી વધારે અસર યુએસમાં થઇ છે.

યુએસમાં કોરોનાના સૌથી વધારે 79,454,920 કેસો નોંધાયા છે અને કુલ કોરોના મરણાંક 9,65,464 નોંધાયો છે.દરમ્યાન રશિયામા કોરોનાના નવા 1,55,768 કેસો અને 667 મરણ નોંધાયા હતા.કોરોનાના કેસોની સંખ્યાની નજરે બીજા ક્રમે સૌથી વધારે કેસો ભારતમાં 42,984,261 નોંધાયા છે અને 5,15,714 જણાના મોત થયા છે.

બ્રાઝિલમાં કોરોનાના કુલ 29,259,206 કેસ અને 6,54,380 જણાના મરણ નોંધાયા હતા. યુએસમાં આજે કોરોનાના નવા 48,318 કેસ અને 1,645 મોત નોંધાયા હતા.જર્મનીમાં આજે કોરોનાના 1,78,049 કેસો અને 169 મરણ નોંધાયા હતા.

દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના 2,82,976 કેસ અને 229ના મોત નોંધાયા હતા.જ્યાં કોરોનાના દોઢ કરોડ કરતાં વધારે કેસો નોંધાયા છે તેવા દેશોમાં ફ્રાન્સ 23,259,206,યુકે 19,600,293, રશિયા 16,943,915 અને જર્મની 16,814,429 નો સમાવેશ થાય છે.

બીજી તરફ ચીનમાં કોરોનાના 397 કેસ નોંધાવાને પગલે 90 લાખની વસ્તી ધરાવતાં ચાંગચૂન શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર શહેરના રહેવાસીઓનું માસ ટેસ્ટિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ચાંગચૂન શહેરની ફરતે આવેલા જિલિન પ્રાંતમાં કોરોનાના 98 કેસ નોંધાયા હતા.જ્યારે શહેરમાં તો માત્ર બે જ કેસ નોંધાયા હતા.ચીનની કોરોના મહામારી પ્રત્યેની ઝીરો ટોલરન્સ નીતિને કારણે કોઇપણ શહેરમાં કોરોનાના થોડા કેસો નોંધાય તો સમગ્ર શહેરમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવે છે.

ચીનના પ્રિમિયર લી કાકિંયાંગે સરકારની બે વર્ષ જૂની ઝીરો ટોલરન્સ નીતિમાં સુધારો લાવવાનો કોઇ નિર્દેશ આપ્યો નહોતો.દરમ્યાન યુએસએમાં વિમાન પ્રવાસ અને જાહેર પરિવહનમાં પ્રવાસ કરતી વખતે માસ્ક પહેરી રાખવાનો નિયમ જે 18 માર્ચે સમાપ્ત થવાનો હતો તેને વધુ એક મહિના માટે લંબાવવામાં આવતા હવે 18 એપ્રિલ સુધી લોકોએ જાહેર પરિવહનમાં માસ્ક પહેરવા પડશે.

ડેમોક્રેટિક રાજ્યોમાં ઇન્ડોર સેટિંગમાં માસ્ક પહેરવા બાબતે ગવર્નર્સ દ્વારા છૂટ આપવામાં આવી તેને પગલે એવો સવાલ ઉભો કરવામાં આવ્યો હતો કે જ્યારે ફિલ્મો જોવા માટે સિનેમાગૃહોમાં અને સ્પોર્ટસ એરેનામાં માસ્ક વિના લોકોને તેમાં પ્રવેશ આપવામાં આવે છે તો જાહેર પરિવહનમાં શા માટે માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાષ્ટ્રીય રક્ષા યુનિ.ના સમારંભમાં PM મોદી Live: નવા ભવનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ
Next Article વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ભારતીય અર્થતંત્રને દઝાડશે : આઇએમએફ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up