By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચીનમાં બે મહિનાના લોકડાઉન પછી સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન શરૃ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચીનમાં બે મહિનાના લોકડાઉન પછી સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન શરૃ
GeneralInternational

ચીનમાં બે મહિનાના લોકડાઉન પછી સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન શરૃ

HM News
Last updated: 31/03/2020 10:01 AM
HM News
5 years ago
Share
SHARE

કોરોનાના એપિસેન્ટર હુબેઇમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે
ચીને રિવર્સ રેપો રેટમાં ૦.૨૦ ટકાના ઘટાડો કર્યો ઃ મોેટી કંપનીઓના ૮૯ ટકા કર્મચારીઓ નોકરી પર પરત ફર્યા

બેઇજિંગ,

કોરોના વાઇરસથી બહાર આવ્યા પછી ચીન પોતાના અર્થતંત્રને બહાર લાવવાની કવાયતમાં લાગી ગયું છે. ચીને લોન રિવર્સ રેપો રેટ(આરઆરઆર)માં ૦.૨૦ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત કોરોનાને કારણે થયેલા મોટા નુકસાનની ભરપાઇ માટે સંપૂર્ણ ક્ષમતા સાથે મેન્યુફેકચરિંગ શરૃ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસને પગલે વિશ્વના બીજા સૌૈથી મોટા અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓ બે મહિના સુધી બંધ રહી હતી.

રિવર્સ રેપો રેટ એ દર છે જે દરે મધ્યસ્થ બેંક કોમર્શિયલ બેંક પાસેથી સિક્યુરિટીઝ ખરીદે છે. જેમાં ભવિષ્યમાં આ સિક્યુરિટીઝને વેચવાની પણ જોગવાઇ હોય છે.

ચીનના મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી અન્ડ ઇન્ફરમેશન ટેકનોલોજી(એમઆઇઆઇટી)એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે મેન્યુફેકચરિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે હવે ચીને મેન્યુફેકચરિંગ શરૃ કરી દીધું છે. દેશની ૯૮.૬ ટકા મોટી મેન્યુફેકચરિંગ કંપનીઓમાં ઉત્પાદન કાર્ય શરૃ કરી દેવામાં આવ્યું છે.

એમઆઆઇટીના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે બે કરોડ યુઆનની વાર્ષિક આવક ધરાવતી કંપનીઓના ૮૯.૯ ટકા કર્મચારીઓ નોકરી પર પરત આવી ગયા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસના એપિસેન્ટર હુબેઇ પ્રાંતમાં જનજીવન સામાન્ય થઇ રહ્યું છે.

શિવજીને લંકા લઈ જતા રાવણથી રસ્તામાં કેમ મુકાઈ ગયું શિવલિંગ? જાણો તે સ્થાન પર બનેલા મંદિરની રોચક કહાની
સંજીવની કૌભાંડમાં વધુ એક કોંગ્રેસ નેતા પર માનહાનિ કેસ, 25 એપ્રિલે સુનાવણી
‘બંગાલ કો આપની બેટી ચાહિયે, બુઆ નહિ’, નવરત્નોના સહારે મમતાનો BJP પર પલટવાર
ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ, બાંધકામ વગેરેમાં શરતી છુટછાટનો માસ્ટરપ્લાન તૈયાર
દિગ્ગજ ટેનિસ ખેલાડી પામ શ્રાઈવરનો ધડાકો, ‘૧૭ વર્ષની વયે મારે કોચ સાથે સંબંધો હતા’
Share This Article
Facebook Email Print
Previous Article તબ્લીગ જમાતના પ્રચારકો કોરોનાના કેરીઅર બન્યા !!
Next Article ભાગેડુ માલ્યાએ ફરી કરી દેવું ચૂકવવાની વાત, લોકડાઉને લઈ સરકારને કહ્યું- મારી કંપનીઓમાં…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up