By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચીની મીડિયાની ધમકી, મોદી અમેરિકા સાથે ગયા તો પરિણામ બહુ માઠું આવશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચીની મીડિયાની ધમકી, મોદી અમેરિકા સાથે ગયા તો પરિણામ બહુ માઠું આવશે
GeneralNational

ચીની મીડિયાની ધમકી, મોદી અમેરિકા સાથે ગયા તો પરિણામ બહુ માઠું આવશે

HM News
Last updated: 12/06/2020 6:02 AM
HM News
6 years ago
Share
SHARE

ચીન પોતાના હિતની રક્ષા કરવા માટે એક પગલું પણ પીછેહઠ નહીં કરે: ભારત માટે ચીનની દોસ્તી ગુમાવવી મોંઘી પડશે અને તે એટલી મોંઘી હશે કે ભારતથી સહન નહીં થાય

લદ્દાખમાં પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવાની કોશિશો વચ્ચે ચીનના સરકારી મીડિયાએ ફરી એક વખત ભારતને ધમકી આપી છે કે સંગઠનો દ્રારા નક્કી કરવામાં આવેલી નીતિનું પાલન કરે અને અમેરિકાથી દૂર રહે.ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ચેતવણી આપી છે કે જો ભારત ચીનનો વિરોધ કરવા માટે અમેરિકાની સાથે ગયું તો ચીન પોતાના હિતની રક્ષા કરવા માટે પીછેહઠ કરશે નહીં પછી ભલે તે રાજકીય હોય કે આર્થિક હોય.

ગ્લોબલ ટાઈમ્સે ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ચુનયિંગના હવાલાથી લખ્યું છે કે ચીન અને ભારત બન્નેએ સહમતિ સધાઈ ગયા બાદ સીમા પર પ્રવર્તી રહેલા તણાવને ઓછો કરવા માટે પગલાં ઉઠાવ્યા છે.ચીની અખબારે કહ્યું કે અમુક નિષ્ણાતોએ સત્તાવાર નિવેદનની પ્રશંસા કરી છે જે એ વાતના સ્પષ્ટ્ર સંકેત આપે છે કે બન્ને દેશો વચ્ચે ચાલી રહેલો ગતિરોધ ઓછો થઈ રહ્યો છે.

ચીની સમાચારપત્રએ પોતાના તંત્રીલેખમાં લખ્યું છે કે ઘણે ખરે અંશે સીમા પર તણાવ ઓછો કરવાથી બન્ને દેશો વચ્ચે ભવિષ્યમાં આર્થિક અને વ્યાપારિક આદાન-પ્રદાન કરવાની તક મળશે જે બન્ને દેશોના પક્ષના હિતમાં છે.જો તણાવ યથાવત રહ્યો અથવા સૌથી ખરાબ સ્થિતિમાં સંઘર્ષમાં બદલાયો તો ભારત-ચીન સંબંધોમાં આગળ વધવા જેવું કશું રહેશે નહીં.જો રાજનીતિની અર્થવ્યવસ્થા અને વેપાર પર અસર જોઈએ તો દ્રિપક્ષીય વ્યાપાર પ્રભાવિત થશે કેમ કે ભારતમાં ચીન વિરોધી ભાવનાઓ ઝડપથી વધી રહી છે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે અત્યાર સુધી એવું લાગે છે કે બધુ સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યું છે જે સીમા પર તણાવ ઓછો થવાનો સંકેત આપી રહ્યું છે. તેનો મતલબ એ છે કે ભવિષ્યમાં દ્રિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સહયોગ વધશે જે ભારતીય અર્થવ્યવસ્થાને રાહત આપશે.તે પણ ત્યારે યારે ભારતીય અર્થવ્યવસ્થા પહેલાંથી જ ખખડી ગઈ છે.

જો મોદી સરકાર ચીનને પોતાના મીત્ર તરીકે પસદં કરે છે તો ચીન-ભારત આર્થિક સંબધં નિિત રીતે વધશે પરંતુ જો ભારત ચીનને નબળું પાડવા માટે અમેરિકા સાથે ગયું તો ચીન પોતાના હિતની રક્ષા માટે પીછેહઠ નહીં કરે.ભારત માટે ચીનની દોસ્તી ગુમાવવાની કિંમત બહુ વધુ હશે અને આ નુકસાન સહન કરવું તેના માટે મુશ્કેલ બની જશે

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના નેતાઓએ કરોડોની ઓફર આપ્યાનો વાંસદાના ધારાસભ્યનો આક્ષેપ
Next Article ૪ રાજ્યો ફરી કડક નિયમો લગાવવાની તૈયારીમાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up