By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચૂંટણીનાં પાણી પહેલાં બીજેપીની પાળ : રિવરલિન્ક યોજના રદ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ચૂંટણીનાં પાણી પહેલાં બીજેપીની પાળ : રિવરલિન્ક યોજના રદ કરી
AhmedabadGeneral

ચૂંટણીનાં પાણી પહેલાં બીજેપીની પાળ : રિવરલિન્ક યોજના રદ કરી

HM News
Last updated: 23/05/2022 6:53 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેલ્ટમાં વિવાદનું કેન્દ્ર બનેલો રિવરલિન્કનો પ્રોજેક્ટ આખરે રદ કરવામાં આવ્યો છે.ગઈ કાલે સુરતમાં દમણગંગા પાર તાપી-નર્મદા રિવરલિન્ક પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરી હતી.બીજી તરફ રિવરલિન્કના આંદોલનકર્તા અને કૉન્ગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલે સરકારની આ જાહેરાતને ચૂંટણીલક્ષી અને લૉલીપૉપ ગણાવીને શ્વેતપત્ર બહાર નહીં પાડે તો આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે સુરતમાં દમણગંગા પાર તાપી નર્મદા રિવરલિન્ક મુદ્દે પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉન્ગ્રેસનું નામ લીધા વિના કહ્યું હતું કે આ યોજના અંગે આદિવાસી ભાઈ-બહેનોમાં ઊભી કરવામાં આવેલી ગેરસમજના કારણે યોજના પ્રત્યે નારાજગી છે.આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નથી.ગુજરાત સરકારનો નિર્ણય છે કે આ યોજના કોઈ પણ સંજોગોમાં આગળ વધારવામાં નહીં આવે.કેન્દ્રીય સહકારિતા પ્રધાન અમિત શાહ, નિર્મલા સીતારમણ,ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્યના આદિવાસી પ્રધાનો, વિધાનસભ્યો,સંસદસભ્યોની બેઠકમાં પણ આ યોજના રદ કરવા સહમતી સધાઈ છે.આમ આદિવાસી ભાઈ-બહેનોની લાગણીને માન આપીને યોજના રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિવરલિન્કના મુદ્દે આંદોલન ચલાવી રહેલા કૉન્ગ્રેસના વિધાનસભ્ય અનંત પટેલે સરકારની આ જાહેરાતના મુદ્દે આક્ષેપ કરતાં‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમારું આંદોલન ચાલુ રહેશે.આ પહેલાં સી.આર.પાટીલે પણ આવી જાહેરાત કરી હતી.આ તો ઇલેક્શનલક્ષી જાહેરાત છે.ઇલેક્શનથી ડરીને આ વાત કરે છે એટલે આ લૉલીપૉપ છે.આદિવાસીઓને ગુમરાહ કરવાની વાત છે.શ્વેતપત્ર બહાર પાડશે તો જ અમારું આંદોલન અટકશે.૨૭ મેના રોજ વાંસદામાં ૨૫ હજાર લોકોને એકઠા કરી રૅલી કાઢી આવેદનપત્ર આપવાના છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પાટીદારો વહાલા ને અમે દવલા?
Next Article ગુજરાતની ફાર્મા ફૅક્ટરીમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up