By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચૂંટણીના ટેંશનમાં ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચૂંટણીના ટેંશનમાં ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું
GeneralGujarat NowPolitics

ચૂંટણીના ટેંશનમાં ભાજપના ઉમેદવારે ઝેર ગટગટાવ્યું

HM News
Last updated: 18/02/2021 7:53 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે.કેટલાક પક્ષોના ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા સામેના ઉમેદવારો બિનહરિફ બન્યા છે.ત્યારે રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.રાજકોટમાં તાલુકા પંચાયતના ફોર્મ પાછું ખેંચનાર ભાજપના ઉમેદવાર ચિરાગ દેસાઈએ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કર્યું છે.તેમણે એક દિવસ પહેલા પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું,જેથી કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,ચિરાગ દેસાઈએ કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે અંગે જાણી શકાયું નથી.

મળતી માહિતી અનુસાર,રાજકોટના ધોરાજીની ઝાંઝમેરની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.ચિરાગ દેસાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.તેમણે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું.જેથી ઝાંઝમેર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમા બિન હરીફ વિજેતા જાહેર થયા છે.આમ, કોંગ્રેસની પ્રથમ બેઠક બિનહરીફ વિજેતા બની છે.ત્યારે ઉમેદવારી પરત ખેંચવાના બીજા જ દિવસે ડો. ચિરાગ ઝવેરીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

ઝેરી દવા પીધા બાદ ડો. ચિરાગ દેસાઈને હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ચિરાગ દેસાઈના પિતાએ કહ્યું કે,તેમનો પુત્ર ચિરાગ ચૂંટણીને લઈને ટેન્શનમાં હતો.જેથી તેમણે ઝેરી દવા પીધી હતી.

કુદરતી આપત્તિ સામે લોકોને સુરક્ષિત રાખવા દેશભરમાં આપદા મિત્ર બનાવાશે, કોમન એલર્ટ પ્રોટોકોલ અમલમાં લવાશે : અમિતભાઈ શાહ
કેજરીવાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ ; હદ થઈ ગઈ! તસવીરો જુઓ, માસ્ક વગર સભાઓ કરી; કોરોના થયા પછી કહ્યું- મારા સંપર્કમાં આવેલા ટેસ્ટ કરાવી લો
Gujarat By Election Live : પરિવર્તન કે પુનરાવર્તન? આજે પાટીલ અને પટેલનાં ભાવિનો થશે ફેંસલો આ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર
આરેને બચાવવા આંદોલનમાં જોડાયા આદિત્ય ઠાકરે, શિંદે પર સાધ્યું નિશાન
કોંગ્રેસે કાલિકટ મંદિર તોડી નાખનાર ટીપુ સુલતાનને સ્વતંત્રતા સેનાની દર્શાવતા પોસ્ટર લગાવ્યા : લોકોએ ફાડી નાખ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાતના મહિલા એકટીવિસ્ટે વિવાદાસ્પદ ચુકાદો આપવાના મામલે જ્જને કોન્ડમ પેક મોકલ્યું
Next Article હવે ગુજરાતમાં લવ જેહાદને અંજામ આપનારાઓની ખૈર નથી,CM રૂપાણી લાવી રહ્યા છે સખ્ત કાયદો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up