By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ભોજનમાં રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ભોજનમાં રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન
GeneralReligious

ચૈત્ર નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ભોજનમાં રાખો આ બાબતોનું વિશેષ ધ્યાન

HM News
Last updated: 22/03/2023 12:58 PM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ, તા. 22 માર્ચ 2023 બુધવાર : આજે 22 માર્ચ બુધવારથી ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ છે.નવરાત્રિમાં માતા દુર્ગાના નવ રૂપોની વિધિસર પૂજા-અર્ચના કરવામાં આવે છે.આ સાથે જ ભક્ત માતાને પ્રસન્ન કરવા માટે નવ દિવસના ઉપવાસ પણ કરે છે.નવ દિવસ બાદ કન્યા પૂજન અને હવન બાદ ઉપવાસ પૂરા કરવામાં આવે છે.જોકે અમુક લોકો નવરાત્રિના પહેલા અને છેલ્લા દિવસે જ ઉપવાસ કરતા હોય છે.

ઉલ્લેખનીય છેકે વ્રત એક દિવસ હોય કે નવ દિવસનું જો તમે આ દરમિયાન અમુક જરૂરી વાતોનું ધ્યાન ના રાખો તો આનાથી તમારૂ સ્વાસ્થ્ય બગડી શકે છે.તો આવો જાણીએ કે ઉપવાસ દરમિયાન અને ઉપવાસ પૂર્ણ થયા બાદ ભોજનમાં શું લેવુ જોઈએ.

નવ દિવસના ઉપવાસ બાદ તાત્કાલિક શું ખાવુ અને શું નહીં

1. જો તમે નવરાત્રિમાં નવ દિવસના ઉપવાસ કરી રહ્યા છો તો ઉપવાસ દરમિયાન શરીરમાં શુગર ઘટી શકે છે.દરમિયાન ઉપવાસ માટેનો ભારે ખોરાક ખાવાનું ટાળો.એક સાથે ખૂબ ના ખાવ,આનાથી સમસ્યા વધી શકે છે.

2. ઉપવાસ પૂર્ણ થયા બાદ ફળોનું સેવન કરવુ યોગ્ય છે પરંતુ ખાટા ફળોનું સેવન બિલકુલ ના કરો.એવુ એટલા માટે કેમ કે ઉપવાસ પૂર્ણ થયાના તાત્કાલિક બાદ ખાટા ફળ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.

3. મોટાભાગે લોકો ઉપવાસ પૂરો થયા બાદ ચા-કોફી પીવે છે.તો આ પણ એક ખરાબ ઓપ્શન છે.લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા બાદ કેફીનયુક્ત વસ્તુ લેવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

4. ઘણા ઘરોમાં ઉપવાસ પૂરો થયા બાદ જાતભાતના પકવાન બનાવવામાં આવે છે જેમાં ભરપૂર પ્રમાણમાં મીઠુ,મરચુ,મસાલા અને તેલ હોય છે.આખો દિવસ ઉપવાસ કર્યા બાદ આ પ્રકારનું ભોજન કરવાથી પેટ તેને સરળતાથી પચાવી શકતુ નથી જેનાથી પેટનો દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

5. નવ દિવસ બાદ જ્યારે ઉપવાસ પૂરા થાય ત્યારે ભોજનમાં સામાન્ય,ઓછા તેલ મસાલાવાળા ભોજન જ પસંદ કરો.આનાથી તમારા શરીરને જરૂરી પોષકતત્વ પણ મળશે અને હેલ્થને મુશ્કેલીઓ પણ પડશે નહીં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશનું એકમાત્ર શક્તિપીઠ જ્યાં રોજ થાય છે 1051 દીવાઓની આરતી! આ જગ્યાએ થાય છે શિવ અને શક્તિનું અદ્ભુત મિલન
Next Article માલદાર બાબાઓ : લોકોને મોહ-માયાથી દૂર રહેવાની સલાહ આપતાં આ સંતો-ગુરૂઓ અબજો સંપત્તિના માલિક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up