By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ધરપકડ : રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ધરપકડ : રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ
GeneralNational

ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ધરપકડ : રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ

HM News
Last updated: 05/11/2020 7:57 AM
HM News
5 years ago
Share
SHARE

– મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટર માટે કુખ્યાત પોલીસ અધિકારીને મોકલ્યા : કોઈપણ જાતના સમન્સ પાઠવ્યા વિના બળજબરીથી ધરપકડ કરી : 2018 ની સાલમાં બંધ કરી દેવાયેલો કેસ ફરી ઉખેડી 14 દિવસના રિમાન્ડ મંજુર કરાવ્યા : ઉપરાંત ધરપકડ સમયે મહિલા પોલીસ ઉપર હુમલો કરવાની એફઆઈઆર દાખલ કરાઈ : દિલ્હી સ્થિત વકીલે અર્ણબને બચાવવા રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનને રજુઆત કરી

મુંબઈ : ચોથી જાગીર સમાન ગણાતા પત્રકાર આલમના અર્ણબ ગોસ્વામીની ગઈકાલ બુધવાર સવારે મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.રિપબ્લિક ટીવીના ચીફ અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે એન્કાઉન્ટર માટે કુખ્યાત પોલીસ અધિકારીને મોકલ્યા હતા.જેઓએ કોઈપણ જાતરના સમન્સ પાઠવ્યા વિના બળજબરીથી ધરપકડ કરી હતી.જે દરમિયાન શારીરિક હુમલો થયો હોવાની અર્ણબે રજુઆત કરી હતી.સામે પક્ષે ધરપકડ સમયે મહિલા પોલીસ ઉપર હુમલો કરવાની એફઆઈઆર દાખલ કરાઈ છે.નામદાર કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.દિલ્હી સ્થિત વકીલે અર્ણબને બચાવવા રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશનને રજુઆત કરી છે.

પ્રાપ્ત વિગત મુજબ અન્વય નાઇક નામના એક ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર મહારાષ્ટ્ર પોલીસે અર્ણબની ધરપકડ કરી હતી. નાઇકની સુસાઇડ નોટમાં રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નિતિશ સારડા નામના ત્રણ જણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુસાઇડ નોટમાં અર્ણબના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 2018 ની સાલમાં બંધ કરી દેવાયેલા આ પ્રકરણની તપાસ ફરીથી ઠાકરે સરકારે કરાવવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ નાઇકની પત્નીની સીઆઇડી તપાસની માગણી બાદ મહારાષ્ટ્રનાં ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ સમગ્ર પ્રકરણે સીઆઇડીને તપાસનો આદેશ આપ્યો હતો.

આ પ્રકરણે અલીબાગ પોલીસ આજે સવારે સાત વાગ્યે અર્ણબના ઘરે પહોંચી ગઇ હતી.રાયગઢ પોલીસ સાથે મુંબઇ પોલીસના પણ અમૂક અધિકારઓ આ સમયે સાથે હતો.પોલીસે અર્ણબ ગોસ્વામીને તેમના ઘરેથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે અર્ણબના પરિવારજનોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

અર્ણબના પુત્રએ પોલીસની આ સમગ્ર કાર્યવાહીને તેના મોબાઇલમાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ રોકવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. લગભગ 15 મિનિટ સુધી પોલીસ અને અર્ણબ વચ્ચે ખેંચતાણ થઇ હતી.આ ઉપરાંત મહિલા પોલીસ અધિકારીઓએ અર્ણબની પત્ની પાસે અમૂક કાગળીયાઓ પર સહી લેવાનો પ્રયત્ન કર્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યારબાદ વાયરલ થયો હતો જેમા આ તમામ ગતિવિધિઓ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.આ સંદર્ભે અર્ણબે પોલીસ પર મારપીટનો પણ આરોપ કર્યો હતો.આ સિવાય અર્ણબના પુત્રની પણ મારપીટ કરી હતી અને તેને દવા પણ લેવા દીધી નહોતી તેવો આરોપ અર્ણબે કર્યો હતો.જોકે પોલીસે અંતે અર્ણબને ખેંચીને પોલીસની વેનમાં બેસાડયો હતો.

અન્વય નાઇકે રિપબ્લિક ટીવી ચેનલના સ્ટુડિયોનુ કામ કર્યું હતું.તે માટે અર્ણબ તરફથી 6.40 કરોડ રૂપિયા ચુકાવવાના હતા જોકે અર્ણબે આ રકમમાંથી બાકી નીકળતા 83 લાખ રૂપિયાની ચુકવણી કરી નહોતી. એવો આરોપ છે કે વારંવાર પૈસાની માગણી કર્યા બાદ પણ બાકીના પૈસા ચુકાવવામાં આવતા નહોતા.

તેથી માનસિક તાણમાં આવી અન્વય નાઇકે અલીબાગ પાસેના કાવીર ગામ આત્મહત્યા કરી લીધી હતી.ત્યારબાદ તેની માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. અર્ણબ ગોસ્વામી અને અન્યોએ બાકી પૈસાની ચુકવણી ન કરતા નિરાશ થઇ ને આત્મહત્યા કરી રહ્યો હોવાનુ નાઇકે સુસાઇડ નોટમાં સ્પષ્ટ કર્યુ હતુ.

તાજેતરમાં અન્વય નાઇકની પત્ની અક્ષતાએ આ કેસ બાબતે સીઆઇડી તપાસની માગણી કરતા આઇપીસીની કલમ 306 હેઠળ આ પ્રકરણની ફરીથી તપાસ કરવાનો આદેશ સરકારે આપ્યો હતો.બીજી તરફ ધરપકડ કરવા ગયેલી પોલીસ ટીમમાં સામેલ એક મહિલા અધિકારી સાથે અર્ણબ ગોસ્વામીએ ગેરવર્તન કરતા વધુ એક એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કર્ણાટક ભાજપના નેતાની હત્યા અંગે CBI દ્વારા કોંગ્રેસના પૂર્વ પ્રધાન વિનય કુલકર્ણીની ધરપકડ
Next Article મતગણતરી વચ્ચે અમેરિકામાં હિંસક દેખાવો, આગચંપી, 60ની અટકાયત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up