By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું
GeneralMumbai

ચોમાસાની બીમારીઓએ માથું ઊંચક્યું

HM News
Last updated: 06/07/2022 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : પેટ સંબંધિત તકલીફો ન થાય એ માટે દૂષિત પાણી અને ખાદ્ય ચીજોથી દૂર રહેજો.ઝાડા,ઊબકા,ઊલટી અને તાવ જેવી પેટ સંબંધિત બીમારીઓ વધતાં ડૉક્ટરોએ મુંબઈવાસીઓને આવી સલાહ આપી છે.મહિનાના પહેલા ત્રણ દિવસમાં જ શહેરમાં ગૅસ્ટ્રોએન્ટરાઇટિસના ૪૦ કેસ નોંધાયા છે.આ ઉપરાંત ત્રણ દિવસમાં મલેરિયાના ૩૯ અને ડેન્ગીના સાત કેસ નોંધાયા હતા.સુધરાઈ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે.

ગ્લોબલ હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ઍન્ડ થેરેપ્યુટિક એન્ડોસ્કોપીના ચીફ અને ડિરેક્ટર ડૉક્ટર અમિત માયદેવે જણાવ્યું હતું કે‘ચોમાસું,દૂષિત પાણી પીવું,વાસી,યોગ્ય રીતે ન રંધાયેલું અને બિનઆરોગ્યપ્રદ રીતે તૈયાર થયેલું,ખાસ કરીને માર્ગો પરના સ્ટૉલ પરથી ખાવું વગેરે સંક્રમણ વધવા પાછળનાં કારણો છે.લોકોને ઝાડા-ઊલટીની ફરિયાદ રહે છે.શુદ્ધ પાણી પીવું જરૂરી છે.બહારનું ભોજન આરોગવાનું ટાળવું જોઈએ અને પાણીને ઉકાળીને પીવું જોઈએ.’

ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશ્યન,ઇન્ટેન્સિવિસ્ટ અને ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર વિક્રાંત શાહે જણાવ્યું હતું કે‘જો તાવ,સાંધાનો દુખાવો,ઠંડી લાગવી,શરદી-ખાંસી,ભૂખ મરી જવી જેવાં લક્ષણો ત્રણ દિવસ કરતાં વધુ સમય સુધી રહે તો વ્યક્તિએ કોરોનાની ટેસ્ટ કરાવવી જોઈએ અથવા ઇન્ફેક્શન વિશે તપાસ કરાવવી જોઈએ.ચોમાસાને કારણે વાઇરલ કેસ વધ્યા છે.’બીજી તરફ અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલના ઇન્ટર્નલ મેડિસિન એક્સપર્ટ ડૉક્ટર તુષાર રાણેએ જણાવ્યું હતું કે‘ગયા અઠવાડિયે તાવ,કળતર અને ઊલટીની ફરિયાદ ધરાવતા દરદીઓ ઘણી સંખ્યામાં જોવા મળ્યા હતા.વરસાદ વધ્યો હોવાથી ચોમાસામાં બીમારીઓ પણ વધવાની શક્યતા છે.આવા સમયે શરીર દુખવું,કળતર થવી,ઊલટી-તાવ અને માથું દુખવું વગેરે જેવાં મલેરિયા અને ડેન્ગીનાં લક્ષણોને નજરઅંદાજ ન કરવાં જોઈએ.’

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘ભારત વિશ્વગુરુ છે, જો ને ભાજપ એની શાન…, મારો પરિવાર, ભાજપ પરિવાર…’
Next Article જમાદારને જુગારના અડ્ડા ઉપર રેડ કરવી ભારે પડી !!નેતાની ધમકી મળ્યા બાદ જમાદારે પણ સામે પોસ્ટ મૂકી:- ‘ઝૂકેગા નહીં સાલા’ !!અને થયા સસ્પેન્ડ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up