By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા
GeneralInternational

ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા

HM News
Last updated: 26/07/2021 4:06 PM
HM News
4 years ago
Share
SHARE

મહિલા પર બળાત્કાર અને હુમલો કરવાનો પ્રયાસ કરનાર એક શખ્સના ઘરની જ્યારે પોલીસે તલાશી લીધી ત્યારે ચોંકી ગઈ હતી.આ માણસના ઘરમાં 400થી વધુ જોડી મહિલાઓનાં અન્ડરગર્મેન્ટ્સ મળી આવ્યા હતા.આટલું જ નહીં તેના ઘરેથી અનેક મહિલાઓના અંગત ફોટા પણ મળી આવ્યા હતા.જ્યારે આ આખી વાતની સત્યતા લોકોની સામે આવી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

તમને જણાવી દઈએ કે આ આખી ઘટના અમેરિકી રાજ્ય અલબામાની છે.અહીં પોલીસે અલબામા મહિલા પર હુમલો અને ચોરી કરવાના શંકાસ્પદ વ્યક્તિના ઘરની તલાશી લીધી હતી.આ દરમિયાન તેના મકાનમાં 400 થી વધુ જોડી મહિલાઓના અન્ડરગર્મેન્ટ્સ મળી આવ્યા હતા.

પોલીસને આરોપી જોન થોમસના ઘરેથી ઘણી મહિલાઓના અંગત ફોટા પણ મળી આવ્યા હતા.આ ફોટા તેની ઓફિસમાં કામ કરતી મહિલાઓનાં હતાં.તેમની પરવાનગી વિના ડઝનેક સાથીદારોના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા.બધા ફોટા ગળા અને કમરની નીચે ક્લિક કરવામાં આવ્યા હતા.

27 વર્ષીય જ્હોન થોમસ પર બળાત્કારની કોશિશ,ત્રણ ચોરીની ઘટનાઓ અને ક્રેડિટ કાર્ડ છેતરપિંડીનો પણ આરોપ છે.તેનો લાંબી ગુનાહિત ઇતિહાસ છે.હાલ મહિલાઓનાં અન્ડરગાર્મેન્ટની 400 જોડી ચોરી થઈ હતી કે ખરીદેલી છે કે કેમ તે શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.તેમજ તેને રાખવાનો હેતુ શું છે.

પોલીસે કહ્યું કે, જ્હોન થોમસ પર વર્ષ 2019માં મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ ચોરી કરવાનો આરોપ હતો.તેને 10 જુલાઇએ ત્યારે પકડવામાં આવ્યો હતો જ્યારે એક મહિલાએ પોલીસને એક પુરુષને એપાર્ટમેન્ટમાં ઘુસવાની સુચના આપી હતી.

જ્હોન અને મહિલા વચ્ચે ઝઘડો થયો હતો અને આમાં મહિલાને ઇજા પહોંચી હતી.તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોલીસે જણાવ્યું કે જોન અધિકારીઓ આવે તે પહેલાં જ ભાગી ગયો હતો.તપાસમાં જાણવા મળ્યું કે જ્હોને મહિલા પર કથિત રીતે જાતીય હુમલો કર્યો હતો.

ધરપકડ કર્યા પછી જ્હોન થોમસને કહ્યુ કે, તે મહિલાના ગેમ કન્સોલને ચોરવા માટે ઓપાર્ટમેન્ટમાં ગયો હતો.જો કે, તેમની પર સંમતિ વિના મહિલાઓના ફોટોગ્રાફ્સ લેવાનો પણ આરોપ છે.તેના ઘરમાંથી ઘણી તસવીરો પણ મળી આવી છે

આજથી કિશોરોને કોરોનાની રસી આપવાની કરાઇ શરૂઆત
નવા વર્ષમાં ટીવી, ફ્રીજ અને વોશિંગ મશીનના ભાવમાં થશે વધારો
નવી મુંબઇમાં હેલ્મેટ વિના બાઇક પર પેટ્રોલિંગ કરતા પોલીસને દંડ
યસ બેંકઃ કોંગ્રેસ નેતાએ કહ્યું-હવે ખરેખર હિંદુ ખતરામા, બેંકમા વધુ રૂપિયા તેમના જ
અમરેલીમાં 3 કસ્ટમ અધિકારીની દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ , 23 ઈમ્પોર્ટેડ લિકર બોટલો સાથે ત્રણે ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article શિલ્પા શેટ્ટી બાદ હવે મુંબઈ પોલીસ શર્લિન ચોપરાની કરશે પૂછતાછ : મોકલ્યું સમન્સ
Next Article જમાઇ બન્યો જમ : વાપીમાં દાદી સાસુને છરીના 25 ઘા મારી કરપીણ હત્યા કરી લૂંટ ચલાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up