By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: છતીસગઢની કોંગ્રેસની સરકારનો ટાટા પ્રેમઃ ૨૦૦ કરોડની પેનલ્ટી માફ કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > છતીસગઢની કોંગ્રેસની સરકારનો ટાટા પ્રેમઃ ૨૦૦ કરોડની પેનલ્ટી માફ કરી
GeneralNational

છતીસગઢની કોંગ્રેસની સરકારનો ટાટા પ્રેમઃ ૨૦૦ કરોડની પેનલ્ટી માફ કરી

HM News
Last updated: 29/10/2020 8:17 AM
HM News
5 years ago
Share
SHARE

રાયપુર, તા.૨૯: છતીસગઢમાં ભુપેશ બઘેલાની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારે ટાટા પ્રોજેકટ પર લાગેલ ૨૦૦ કરોડનો દંડ માફ કર્યો છે.સરકાર તરફથી કરવામાં આવેલ આ નિર્ણય આ બ્રોડબેન્ડ પરિયોજનાની નોડલ એજન્સી સાથે સંકળાયેલા બે આઇએએસના નિર્ણયોને સાઇડમાં રાખીને કરવામાં આવ્યો હતો.

આ દંડ ૩૦૫૭ કરોડ રૃપિયાની ગ્રામીણ બ્રોડબેન્ડ પરિયોજનાની સમયસીમાને બે વાર પુરી ન કરવા માટે લગાવાયો હતો.ઇન્ડીયન એકસપ્રેસ તરફથી કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યુ કે આ દંડ કંપની અને રાજય વચ્ચે થયેલ સમજૂતિ અનુસાર હતો. સાથે જ આ દંડની પુષ્ટી એક મુખ્ય સચિવના નેતૃત્વવાળી સમિતી દ્વારા કરવામાં આવી હતી.આટલું જ નહીં,રાજય સરકારે ટાટા પ્રોજેકટને બે વર્ષમાં બે વાર એકસટેન્શનની મંજૂરી આપ્યા પછી ૨૮.૭૯ કરોડનો દંડ પણ પાછો આપી દીધો.

જૂલાઇ ૨૦૧૮માં કંપનીને અપાયેલ ભારતનેર પરિયોજના મુળરૃપે ૧ વર્ષમાં પુરી કરવાની હતી.તેમાં રાજયના ૨૭ જીલ્લાઓમાં ૮૫ બ્લોક અને ૫૯૮૭ ગ્રામ પંચાયતોને જોડવા માટે ૩૨૪૬૬ કિમીનું એક ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક બીછાવવાનું સામેલ છે.સાથે છતીસગઢમાં ગ્રામપંચાયતોને જોડવાનું રાષ્ટ્રવ્યાપી ભારતનેર પરિયોજનાનો તે એક ભાગ છે.

મોનિકા અમેરિકાનાં પ્રથમ સિખ મહિલા જજ બન્યાં
સુરત અને સોનગઢમાં 6 સ્થળોએ IT DDI વિંગના દરોડા, બિલ્ડરો અને ખેડુતોને ત્યાં કાર્યવાહી જારી
રોમાનિયામાં મેયર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે ચડભડ, વિડિયો વાયરલ
અમેરિકા સહિતના દેશમાં ચાલે છે રામ નામની કરન્સી, ચલણી નોટ પર બિરાજમાન છે રામ
સુરત કોંગ્રેસમાં ડખ્ખા પડ્યા! કાર્યકરોએ જ કર્યો ધનસુખ રાજપૂતનો વિરોધ, ઉધના બેઠક પર ઉમેદવાર બદલવા કાર્યકરોની માગ
Share This Article
Facebook Email Print
Previous Article ઘુંઘટ ઓઢેલી સંસ્કારી લાગતી આ વહુએ કરી સાસુની હત્યા, લાશને સળગાવવાનો પણ કર્યો પ્રયાસ
Next Article લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યકિતએ ૧૬ કરોડ લોકોને કરાવ્યો ૬૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up