By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: છેલ્લા દસ વર્ષમાં 2118 બેંકો બંધ થઈ ગઈ !!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > છેલ્લા દસ વર્ષમાં 2118 બેંકો બંધ થઈ ગઈ !!
GeneralNational

છેલ્લા દસ વર્ષમાં 2118 બેંકો બંધ થઈ ગઈ !!

HM News
Last updated: 10/05/2021 9:06 AM
HM News
4 years ago
Share
SHARE

ભારતીય અર્થતંત્રના પાયાના પરિમાણ ગણાતા બેન્કિંગ ક્ષેત્રમાં કોર્પોરેટ કલ્ચર અને વૈશ્ર્વિક સ્તરની બેન્કિંગ પ્રણાલીને પ્રમોટ કરવા માટે દેશમાં મોટી બેંકોમાં નાની બેંકોનું મર્જર કરવામાં આવી રહ્યું છે.આરટીઆઈ દ્વારા માંગવામાં આવેલી માહિતીમાં બેંકોની પરિસ્થિતિ અંગે અપાયેલા જવાબમાં 10 જાહેર ક્ષેત્રની બેંકોની કુલ 2118 શાખાઓ દાયકામાં કાંતો બંધ કરી દેવામાં આવી છે અથવા તો મોટી બેંકમાં મર્જર કરી દેવામાં આવી છે.સૌથી વધુ પ્રમાણમાં શાખાઓ બંધ કરવામાં બેંક ઓફ બરોડા સૌથી આગળ છે.કુલ 1283 શાખાઓ બંધ અથવા તો મર્જ કરવામાં આવી છે. નિમુંચના રહેવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડે માંગેલી માહિતીમાં જવાબ દેવામાં આવ્યો છે.

દાયકામં ગત નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઓફ ઈન્ડિયા અને યુકો બેંકની એકપણ શાખા બંધ થઈ નથી.સરકાર હસ્તકના 10 જાહેર સાહસોની બેંકોને ગયા વર્ષે જ 4 બેંકોમાં મર્જર કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય કૃત બેંકોની સંખ્યાનો આંકડો 12એ પહોંચાડવામાં આવ્યો હતો. અખીલ ભારતીય બેંક કામદાર મહાસંઘના મહાસચિવ સી.એચ.વૈંકટ ચલમે જણાવ્યું હતું કે, જાહેરક્ષેત્રની બેંક ઉદ્યોગ અને ઘરેલું અર્થતંત્ર સાથે કોઈ ખાસ લાભ નથી.તેમણે જણાવ્યું હતું કે, અત્યારે બેંકોની શાખાઓ વધારવાની જરૂર છે.દેશમાં વધતી જતી વસ્તીને લઈને બેંકની શાખાઓ ઘટાડવી ન જોઈએ. બેંકોની શાખા ઘટાડવાથી બેંક કર્મચારીઓની રોજગારીની તકો ઓછી થતી જાય છે.બેન્કિંગ ક્ષેત્રમાં યુવા વર્ગને વધુ તણાવ ઉભો થતો દેખાય છે.નાણાકીય વર્ષ દરમિયાન કુલ 218 બ્રાંચો કાંતો બંધ કરી દેવામાં આવી અથવા તો મોટી બેંકોમાં મર્જ કરી દેવામાં આવી હોવાનું માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી વિગતોમાં જવાબ આપવામાં આવ્યો હતો

સુરત: કોર્પોરેટરના ભાઇ દ્રારા ટ્રેનની ટિકિટની કાળાબજારીનો વીડિયો વાયરલ
ભાજપના કાર્યકર્તાએ PM મોદીનું મંદિર બનાવ્યું, પોતાના ખિસ્સામાંથી ખર્ચ્યા લાખો રૂપિયા
વડોદરા દુષ્કર્મ કેસમાં રહસ્ય ઘેરાયું: ‘હું રાજુને આળખતો નથી’ ની અશોકની વાતનો છેદ ઉડાડતી પીડિતા
રશિયા પરિવાર સાથે મારી હત્યા કરવા માગે છે, પરંતુ અમે ગદ્દાર નથી : ઝેલેન્સ્કી
દેશની ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકે ફરી લોનના રેટ વધાર્યા : વ્યાજદર વધારાની હેટ્રિક
Share This Article
Facebook Email Print
Previous Article FB પર લખ્યું NCP કાર્યકર્તાએ …પબ્લીકનો પીત્તો એટલી હદે ફાટી ગયો છે કે જો બળવો કરીશું તો તારૂ એકેય રાફેલ કામ નય લાગે !
Next Article કોરોનાકાળમાં વેપાર- ઉદ્યોગને CBICની મોટી રાહત, લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up