By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: છોટા શકીલના સાગરિત રિયાઝે જેલમાં બેઠા બેઠા સાક્ષીને ધમકાવ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > છોટા શકીલના સાગરિત રિયાઝે જેલમાં બેઠા બેઠા સાક્ષીને ધમકાવ્યો
GeneralMumbai

છોટા શકીલના સાગરિત રિયાઝે જેલમાં બેઠા બેઠા સાક્ષીને ધમકાવ્યો

HM News
Last updated: 21/11/2023 9:49 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– ભાટી સામે વરસોવા પોલીસ મથકે ખંડણીનો કેસ નોંધાયો છે
– ધમકીનું રેકોર્ડિંગ કરી લેવાયા બાદ ખાર પોલીસ મથકે ફરિયાદ : વિરુદ્ધમાં જુબાની આપશે તો હત્યાની ધમકી

મુંબઈ : છોટા શકીરના સાગરિત રિયાઝ ભાટીએ એક ખંડણી કેસમાં સાક્ષીને તેની વિરુદ્ધ અદાલતમાં જવા સામે જેલમાં બેઠાં બેઠાં ધમકીનો ફોન કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.ભાટી સામે ખંડણી તથા હત્યાની ધમકીનો એક કેસ નોધાયેલો છે.આ કેસમાં તેણે તથા અન્ય એક સાગરિતે સાથે મળીને સાક્ષીને ધમકી આપી હતી કે તે તેમની વિરુદ્ધ અદાલતમાં જુબાની આપશે તો તેની હત્યા થઈ જશે.ખંડણી કેસમાં ભાટી ઉપરાંત શકીલના સાળા સલીમ ફ્રૂટ સહિત અન્ય પાંચ આરોપીઓ પણ છે. મુંબઈ પોલીસે તમામ આરોપીઓ પર મકોકા લગાડયો છે.આ તમામ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ગયા અઠવાડિયે ખાર પોલીસે ભાટી સામે નોંધેલી નવી એફઆઈઆર મુજબ ૪૩ વર્ષના વેપારીએ આરોપ મૂક્યો હતો ક પોતાના ૧૦ વર્ષ જૂના પરિચિત ે રાજેશ બજાજે તેે ને વરસોવા પોલીસ મથખે નોંધાયેલા એક કેસમાં ભાટીની તરફેણમાં નિવેદન આપવા માટે ધમકી આપી હતી. ભાટી પણ તેને વરસોવા પોલીસ મથક પાસે મળ્યો હતો અને પોતાની તરફેણમાં જુબાની આપવા કહી ધાકધમકી આપી હતી.વર્ષ ૨૦૨૧માં વેપારીના મિત્રે ભાટી વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો.

આ કેસની ફરિયાદ મુજબ ભાટીએ તેની પત્નીનો વેપારીના મિત્ર સાથે પરિચય કરાવ્યો હતો અને આ મહિલા તેની મિત્ર હોવાનો દાવો કર્યો હતો.ભાટીએ તેની પત્નીને પણ કથિત ધમકી અને પૈસાની લાલચ આપી વેપારી અને તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.ત્યારબાદ ભાટીએ કથિત રીતે વેપારી અને તેના મિત્ર પાસેથી તેના પત્ની સાથે જાતીય સંબંધો બાંધવા બાબતે પૈસા પડાવ્યા હતા.આ વર્ષના ઓગસ્ટ મહિનામાં બજાજે વેપારીને છોટા શકીલ ગેંગ સાથે તકરાર નહીં વહોરવા જણાવ્યું હતું.ગઈ ચોથી નવેમ્બરના રોજ,વેપારી જ્યારે વર્સોવા પોલીસે સ્ટેશનના નોંધાયેલા કેસ સંદર્ભે કોર્ટમાં હાજર થવાનો હતો ત્યારે તેને ભાટીનો ફોન આવ્યો હતો.આ સમયે ભાટીએ તેને જણાવ્યું હતું કે અન્ય લોકો (સાક્ષીઓ)ને પણ તેની વિરુદ્ધ ફરિયાદ ન કરવાનું કહેવામાં આવ્યું હતું.

ભાટી જેલમાં બંધ હોવાની જાણ પાછળથી વેપારીને થતા તે ચોંકી ગયો હતો અને ત્યારબાદ તેણે તેના મિત્રને વાતચીત રેકોર્ડ કરવા અને કોકને સ્પીકર મોડ પર મૂકવા કહ્યું હતું.આ વાતચીત રેકોર્ડ કર્યા પછી વેપારીએ જ્યારે પોલીસનો સંપર્ક કર્યા પછી વેપારીએ ખાર પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભાટી તેના પુત્ર અને બજાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે ભાટી અને અન્ય લોકો સામે આઈપીસીની કલમ ૧૯૫ એ (વ્યક્તિને ખોટા નિવેદન આપવા દમકી આપવી) ૫૦૬-૨ (ગુનાહિત ધમકી) અને ૩૪ (સમાન ઈરાદા) હેઠળ એફઆઈઆર નોંધી હતી.આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયલ-હમાસના યુદ્ધનો આવશે અંત ? હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયે કહ્યું- થોડા કલાકોમાં સમજૂતી અંગે આપીશું માહિતી
Next Article પત્રકાર જે.ડે હત્યા કેસના આરોપી ને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up