By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જગજાહેર થઇ બબાલ, પાકિસ્તાની ખેલાડીએ બોલરને મારવા ઉગામ્યું બેટ!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > જગજાહેર થઇ બબાલ, પાકિસ્તાની ખેલાડીએ બોલરને મારવા ઉગામ્યું બેટ!
GeneralSports

જગજાહેર થઇ બબાલ, પાકિસ્તાની ખેલાડીએ બોલરને મારવા ઉગામ્યું બેટ!

HM News
Last updated: 08/09/2022 9:26 AM
HM News
3 years ago
Share
SHARE

– અફઘાન બોલર અને પાક. ક્રિકેટર વચ્ચે થઇ બોલાચાલી
– બેટ્સમેને બોલરને ધક્કો માર્યો

પાકિસ્તાને બુધવારે એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ‘સુપર ફોર’ મેચમાં અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.આ મેચમાં એવો હંગામો થયો હતો,જેના કારણે બંને ટીમના ખેલાડીઓ વચ્ચેના મેદાન પર સામસામે આવી ગયા હતા.

આસિફ અલી અફઘાન બોલરને બેટ બતાવે છે

બન્યું એવું કે 19મી ઓવરના પાંચમા બોલ પર પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી અફઘાન બોલર ફરીદ અહમદની બોલ પર મોટો શોટ રમતા કેચ આઉટ થયો હતો.આ પછી અફઘાન બોલર ફરીદ અહેમદે આસિફ અલી તરફ આક્રમક રીતે ઉજવણી કરી હતી.આ પછી ફરીદ અહેમદની સેલિબ્રેટરી સ્ટાઈલથી ગુસ્સે થઈને પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલીએ પહેલા બોલરને ધક્કો માર્યો અને પછી તેને તેનું બેટ બતાવ્યું.જ્યારે આસિફ અલીએ બેટ ઉપાડ્યું ત્યારે અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓએ વચ્ચે આવીને તેને રોક્યો હતો.તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની આ જીતથી ભારતીય ટીમની અફઘાનિસ્તાનની સાથે ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે.પાકિસ્તાને જીત માટેના 130 રનના લક્ષ્‍યાંકને 19.2 ઓવરમાં નવ વિકેટે હાંસલ કરી લીધો હતો.ટોસ હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનની ટીમને જીતવા માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને મેચ જીતી લીધી હતી.પાકિસ્તાને એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ‘સુપર ફોર’ મેચમાં અફઘાનિસ્તાનને હરાવી ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે.પાકિસ્તાનની આ જીત સાથે અફઘાનિસ્તાનની સાથે ભારતીય ટીમની પણ ફાઇનલમાં પહોંચવાની આશા ખતમ થઈ ગઈ છે.

Big Breaking : દાદરાનગર હવેલીના વન મેન શો અને બાહુબલી નેતા અપક્ષ સાંસદ મોહન ડેલકર જેડીયુમાં જોડાયા, જાણો ચૂંટણીમાં શું થશે અસર
ડાંગની પૂર્ણા નદીના પૂરમાં વન વિભાગના ડેપોમાં મુકેલા લાકડા તણાયા
બીજા પાંચ દિવસ મેઘરાજા કરશે તોફાની બૅટિંગ
મોદીજીની બ્લૂ પ્રિન્ટ સારી છે, પરંતુ વિપક્ષને સાથે લઇને ચાલવાની જરુર છે: સંજય રાઉત
ચલથાણ તુલસી પાર્કની પાણીની ટાંકીનો મુખ્ય વાલ છેલ્લા કેટલાય મહિનાથી ગંદા પાણીમાં ગરકાવ છે છતાં તંત્રનું પેટનું પાણી નથી હલતું
Share This Article
Facebook Email Print
Previous Article ઈઝરાયેલે સ્વીકાર્યું કે તેની ગોળીથી પત્રકાર શીરીન અબુ અકલેહનું થયું મોત પણ સૈનિકને સજા નહીં કરે
Next Article ઘડિયાળની દુકાન, ઝૂંપડીના સરનામે ચાલતી રાજકીય પાર્ટીઓ : ડોનેશનની કુલ રકમ રૂ.2000 કરોડને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up