– Don’t Underestimate the power of the common mam
સામાન્ય માણસની શકિત ને ઓછો અંદાજ ન આપો
(૧) ખેડુતો અને સામાન્ય માણસોના અધિકાર માટે બઘા સાથે બાથ ભીડના હા આ એજ દર્શન નાયક છે.,!
(૨) પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા અને અમરસિહંભાઈ ચૌઘરી સાથે કામ કરીને એમની પાસેથી અનુભવ મેળવનાર હા આ એજ દર્શન નાયક છે.,!
(૩) ઓલપાડ તાલુકાના ગામેગામ અને શહેરી વિસ્તાર માં ઘરે ઘરે સંર્પક ઉભો કરનાર હા આ એજ દર્શન નાયક છે.,!
(૪) સુરત મહાનગરનો કચરો ઓલપાડના ગામોમાં લાખવાનો નિર્ણય હોય કે પછી કામરેજ કે ભાટિયા ટોલનાકે ટોલટેક્ષ વસુલવાનું કામ હોય ત્યારે આંદોલન ચલાવી ને શાસક પક્ષ અને સરકાર સામે બાથ ભીડનાર હા આ એજ દર્શન નાયક છે.,!
(૫) વધતી જતી અઘઘ.. મોંઘવારી સામે સામાન્ય અને મધ્યમવર્ગને તકલીફ નહિં પડે એના માટે મોંઘવારીનો દર ઓછો કરવા ઝુંબેશ ઉપાડી ને સરકાર સમક્ષ અવાજ ઉઠાવનાર હા આ એજ દર્શન નાયક છે,.!
(૬) ખેડુતોને પાકના સારા ભાવ મળે,સિંચાઈનું પાણી મળે એ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરીને લડત આપનાર હા આ એજ દર્શન નાયક છે.,!
(૭) ગેરકાયદેસર ઝીંગાના તળાવોને કારણે વરસાદના પાણીનો નિકાલ ન થાય અને અન્ય ખેડુતોને પડતી તકલીફનું નિરાકરણ લાવવા માટે સરકાર અને અઘિકારીઓ સામે લડત આપનાર હા આ એજ દર્શન નાયક છે.,!
સામાન્ય માણસ,ગરીબ વર્ગ,ખેડુતો કે દલિત હોય કે આદિવાસી કે લઘુમતી કે પછી કોઈ પણ જ્ઞાતિના દરેક વ્યકિતને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે સરકાર અને અઘિકારી ઓ સામે બાથ ભીડનાર હા આ એજ દર્શન નાયક છે.,!
૧૫૫ ઓલપાડ વિઘાનસભા ને આવનાર દિવસો માં સ્વચ્છ,સુંદર અને વિકાશીલ બનાવવા માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શનભાઈ નાયકને મત આપી અને અપાવીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આપ સૌ મતદાતા ઓને ન્રમં અપીલ કરું છું
જય હિન્દ – જય ભારત – આપનો રાહબર – દર્શન નાયક – ઓલપાડ વિધાનસભા ઉમેદવાર


