By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જન આક્રોશ ! સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે : ભાજપ સાંસદ અને મહિલા કાર્યકરની AUDIO ક્લિપ વાયરલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જન આક્રોશ ! સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે : ભાજપ સાંસદ અને મહિલા કાર્યકરની AUDIO ક્લિપ વાયરલ
GeneralGujarat NowPolitics

જન આક્રોશ ! સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છે, હજુ કેટલા મરવા દેવાના છે : ભાજપ સાંસદ અને મહિલા કાર્યકરની AUDIO ક્લિપ વાયરલ

HM News
Last updated: 07/05/2021 6:28 AM
HM News
5 years ago
Share
SHARE

– પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ, ભાજપના જ મહિલા કાર્યકરે જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો
– સાંસદ સમક્ષ કાર્યકર્તાએ કાઢ્યો બળાપો

પાટણ : પાટણના ભાજપ મહિલા કાર્યકર્તાની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે.સાંસદ ભરતસિંહ ડાભી સાથેની ઓડિયો ક્લીપમાં મહિલા કાર્યકરે કોરોનાની સ્થિતિને લઈ ગુસ્સો વ્યક્ત કર્યો છે.પાટણમાં કોરોનાની સ્થિતિ બગડતા કાર્યકરોમાં રોષ છે. મહિલાએ સાંસદ ભરતસિંહ ડાભી પાટણ જિલ્લાની મુલાકાત જ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પાટણમાં ભાજપના મહિલા કાર્યકરે સાંસદ ભરતસિંહને કહ્યું કે, તમે થોડા દિવસ પહેલા એક કાર્યકરને ફોન પર જવાબ આપ્યો કે, હું શું કરી શકું મારાથી કશું થાય તેમ નથી. આ પ્રકારની વાત કરીને તમે નાસીપાસ થઈ રહ્યા છે.પ્રજાએ તમને ખોબલે-ખોબલે મત આપ્યા છે અને તમે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છો.તમે ભાજપના એક કાર્યકરને આ પ્રકારનો જવાબ આપ્યો તેનાથી મને દુઃખ થયું છે.મોટા નેતાઓ એસીની હવા ખાઈ રહ્યા છે.અને જ્યારે સામાન્ય જનતા ભાજપના કાર્યકરોને સંભળાવે છે.

પાટણમાં ભાજપના મહિલા કાર્યકરે સ્થાનિક સાંસદ ભરતસિંહને ફોન પર સંભળાવ્યું કે, જો તમે કંઈ કરી શકો તેમ નથી તો તમારે ચૂંટણી લડવાની જરૂર નહોતી.લોકોના સ્વજનોના ઓક્સિજન વગર મૃત્યુ થઈ રહ્યા છે.કેટલા ગુજરાતીઓને હજુ મારવાના છે.અને 26એ 26 સાંસદોથી કશું થતું ન હોય તો, રાજીનામું આપી ઘરે જતા રહો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શરમ આવવી જોઈએ, ભાજપના જ કાર્યકરો ભાજપનો વિરોધ કરશે : BJPના મહિલા નેતાએ જ બાંયો ચડાવી
Next Article હેલ્લો મંત્રી સાહેબ, હું ગુજરાતનો ખેડૂત બોલું છું, અમને આવી રીતે છેતરવાના? AUDIO ક્લિપ વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up