By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો, પથ્થરમારો અને આગચંપી બાદ કલમ 144 લાગુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો, પથ્થરમારો અને આગચંપી બાદ કલમ 144 લાગુ
GeneralNational

જમશેદપુરમાં ધાર્મિક ઝંડાના ‘અપમાન’ પર હોબાળો, પથ્થરમારો અને આગચંપી બાદ કલમ 144 લાગુ

HM News
Last updated: 10/04/2023 7:31 AM
HM News
3 years ago
Share
SHARE

– હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી
– શાસ્ત્રીનગર વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું

ઝારખંડના જમશેદપુરના શાસ્ત્રી નગરમાં ધાર્મિક ધ્વજની કથિત અપવિત્રતાને પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા પથ્થરમારો અને આગચંપી બાદ ગઈકાલ સાંજથી આ વિસ્તારમાં ધારા 144 લાદવામાં આવી છે.અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હિંસક ટોળાએ બે દુકાનો અને એક ઓટો-રિક્ષાને આગ ચાંપી દીધી હતી.

ભીડને વિખેરવા માટે ટીયર ગેસ શેલનો ઉપયોગ

અધિકારીઓના જણાવ્યા અનુસાર,પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડમા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શાસ્ત્રીનગરમાં પૂરતા પ્રમાણમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.

વિસ્તારમાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો

સબ-ડિવિઝનલ ઓફિસર દ્વારા આ વિસ્તારમાં ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, કેટલાક અસામાજિક તત્વો શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમની યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે સામાન્ય નાગરિકોને સહકાર આપવા વિનંતી કરી હતી.

શનિવારની રાતથી વિસ્તારમાં તણાવ

આ ઉપરાંત પોલીસે વધારેમાં આ ઘટના અંગે જણાવ્યું હતું કે, શનિવારની રાતથી વિસ્તારમાં તણાવ પ્રવર્તી રહ્યો હતો જ્યારે સ્થાનિક સંગઠનના સભ્યોને રામ નવમીના ધ્વજ પર ચોંટાડેલું માંસનો ટુકડો મળ્યો હતો.આ બાદ અહીંના માહોલને જોતા પોલીસ દ્વારા સલામતીના પગેલ આ રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માલ્ટા-લીબિયા વચ્ચે જહાજનું ઈંધણ પતી જતાં 400 પ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ
Next Article પંજાબમાં થશે મોટી ઉલટફેર ? પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની ભાજપમાં જોડાય તેવી અટકળો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up