By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જયશ્રી રામ, નવા યુગનો સૂર્યોદય: માત્ર અયોધ્યા જ નહી, પૂરો દેશ ૨ામમય : મંદિ૨ોમાં શણગા૨, મહાઆ૨તી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જયશ્રી રામ, નવા યુગનો સૂર્યોદય: માત્ર અયોધ્યા જ નહી, પૂરો દેશ ૨ામમય : મંદિ૨ોમાં શણગા૨, મહાઆ૨તી
GeneralNationalReligious

જયશ્રી રામ, નવા યુગનો સૂર્યોદય: માત્ર અયોધ્યા જ નહી, પૂરો દેશ ૨ામમય : મંદિ૨ોમાં શણગા૨, મહાઆ૨તી

HM News
Last updated: 05/08/2020 6:25 AM
HM News
6 years ago
Share
SHARE

*અભિજીત મુહૂર્તમાં ૩૨ સેકન્ડમાં ભૂમિપૂજન : વડાપ્રધાન મોદીએ આધા૨શિલા ૨ાખી : ૨૨ ધર્માચાર્યા દ્વા૨ા પૂજન
*વડાપ્રધાન મોદી ઉપ૨ાંત સંઘ વડા મોહન ભાગવત, આનંદીબેન પટેલ, યોગી આદિત્યનાથ, ૧૩પ સાધુ-સંતો સહિત ૧૭પ આમંત્રીતોની હાજ૨ી
*૨ામનગ૨ીને અભૂતપૂર્વ શણગા૨-સજાવટ : દ૨ેક ઘ૨માં કેસ૨ી-પીળા ધજા પતાકા

અયોધ્યા,તા. 5 : જયશ્રીરામ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં પાંચ સદી બાદ છેવટે નવો ઇતિહાસ આલેખાયો છે.ત્રણેક વર્ષમાં નિર્માણ પામનારા,ભવ્ય રામમંદિર માટેનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.અને માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ રામમય બની ગયો હતો.

રામ જન્મભૂમિમાં બિરાજમાન રામલલાના મંદિરના નિર્માણ માટેનું ભૂમિપૂજનકરવામાં આવ્યું હતું અને તે સાથે દેશ વિદેશમાં વસતા કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતિક સમી રામનગરીમાં નવા ઇતિહાસનો પાયો નંખાયો હતો.રામમય બનેલા સમગ્ર દેશમાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ભગવાન શ્રીરામના મંદિરમાં ભૂમિપૂજનના સાક્ષી બનવા માટે વાતાવરણે પણ કરવટ બદલી હોય તેમ વાતાવરણ ખુશનુમા બન્યું હતું.તેજ પવન સાથે વરસાદનું ઝાપટુ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

ત્રણ દિવસથી અયોધ્યામાં ચાલી રહેલા નિર્માણોત્સવના આજના મુખ્ય કાર્યક્રમમાં બપોરે 12.44.08કલાકથી 12.44.40 કલાક સુધીના 32 સેકન્ડનાં મુર્હુતમાં પૂજનવિધિ હાથ ધરવામાં આવી હતી.પૂજનવિધિમાં 22 ધર્માચાર્યો સામેલ થયા હતા.અભિજીત મુર્હુત દરરોજ સવારે 11.45થી બપોરે 12.45 સુધી હોયછે. તેનો સમય 48 મીનીટનો માનવામાં આવે છે.આ જ મુર્હુતમાં ભગવાન શ્રીરામનો જન્મ બપોરે12 વાગ્યે થયો હતો.

ભૂમિપૂજન પૂર્વે વૈદિક રીતથી સંપૂર્ણ અનુષ્ઠાન હાથ ધરવામાં આવ્યું હતું. તથા સાડા ત્રણ કલાકનો સમય થયો હતો.ત્યારબાદ અંતિમ ક્ષણમાં વડાપ્રધાન મોદી દ્વારા ભૂમિપૂજન તથા શિલાપૂજનની વિધિ કરવામાં આવી હતી.

અનુષ્ઠાન-પૂજનમાં ગણપતિ, અંબિકા, વરુણ, ષોડશ, આયુષમંત્ર, પ્રસ્તન ખંડ શિલા, ગૃહશાંતિ પૂજન કરવામાં આવ્યા હતા.ભૂમિપૂજનના મુખ્ય કાર્યક્રમના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંઘવડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા ટ્રસ્ટ પ્રમુખને સ્થાન આપવામાં આવ્યા હતા. સમગ્ર રામનગરીને કેસરીયો-પીતાંબર શણગાર કરવામાં આવ્યો છે.અયોધ્યામાં દિવાળી હોય તેમ લાખો દિવડાઓનો ઝગમગાટ રહ્યો હતો.

ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા અગિયાર વાગ્યે અયોધ્યા પહોંચ્યા હતા જ્યારે સીધાહ હનુમાનગઢીમાં પહોંચીને આદેશ માથે ચઢાવીને ભૂમિપૂજન માટે પહોંચ્યા હતા. જ્યાં રામમંદિર નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.સમગ્ર અયોધ્યામાં દિવાળીનો માહોલ હતો.મંદિર-ઘરોમાં મંગળગીતના ગાન હતા.મકાનો-મંદિરો પર અદ્દભૂત શણગારથી અભૂતપૂર્વ વાતાવરણ હતું.તમામ ઘરો પર કેસરીયા-પીતાંબર ધજા-પતાકા હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અયોધ્યા મંદીર તરફથી PM મોદીને આ ખાસ ભેટ આપવામાં આવશે
Next Article ધોતી-કુર્તા પહેરીને દિલ્હીથી અયોધ્યા માટે રવાના થયા PM મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up