By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જય શ્રી રામ : કોરોનાકાળ વચ્ચે રામનવમીની આવતીકાલે સાદગીપૂર્ણ ઉજવણી, આ સમયે પૂજનપાઠ કરવાથી મળશે મોટો લાભ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > જય શ્રી રામ : કોરોનાકાળ વચ્ચે રામનવમીની આવતીકાલે સાદગીપૂર્ણ ઉજવણી, આ સમયે પૂજનપાઠ કરવાથી મળશે મોટો લાભ
GeneralNationalPolitics

જય શ્રી રામ : કોરોનાકાળ વચ્ચે રામનવમીની આવતીકાલે સાદગીપૂર્ણ ઉજવણી, આ સમયે પૂજનપાઠ કરવાથી મળશે મોટો લાભ

HM News
Last updated: 20/04/2021 9:50 AM
HM News
5 years ago
Share
SHARE

ચૈત્ર શુદ નોમને બુધવાર 21મી એપ્રીલના દિવસે રામનવમી છે.આ પવિત્ર દિવસે ઉપવાસ અથવાતો એકટાણુ કરવું અને રામનામનું લેખન કરવું શુભ મનાય છે.ખાસ તો રામનવમીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે.જેમાં શોભાયાત્રા અને મહાઆરતીરી શ્રીરામ ભગવાનનું પૂજન કરવામાં આવે છે.વર્તમાન પરિસ્થિતિનિ ધ્યાને લેતા હાલમાં રામનવમીની ઉજવણી મોકુફ રાખવામાં આવી છે.દરેક રામ ભકતો પોતાના ઘરમાં જ રહી દિપમાળા પ્રગટાવે તથા રંગોળી કરી રામનવમીની ઉજવણી કરે જેથી કોરોના રૂપી રાક્ષસથી બચી શકાય સહૃદય ભગવાન શ્રી રામને એટલી જ પ્રાર્થનાકે આ મહામારીમાંથી આપણને જલદીથી બહાર લાવે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

રામનવમીના પર્વે પ્રભુનું પૂજન આ રીતે કરો

બપોરે 12 વાગ્યે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું ઉતમ છે.એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાછરી તેના પર મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામની છબી પધરાવવી છબીની બાજુમાં દિવો કરો ભગવાનને ચાંદલો કરી ફુલ અર્પણરવા ચોખા તથા અબીલ ગુલાલ અર્પણ કરવા નૈવેધમાં પંજરી ધરાવી ફળ ધરાવવા આ પૂજા વિધી દરમિયાન ઘરના તમામ સભ્યોએ શ્રી રામ નામના જાપ કરવા ત્યારબાદ રાજ ભગવાનની આરતી ઉતારી ક્ષમાયાચના કરવી રામભગવાનની સાથોસાથ સિતાજી તથા લક્ષ્‍મણજીનું પૂજન કરવું

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હદ થઈ; ભાજપ નેતાએ શબવાહીનીને લીલીઝંડી આપી : ફોટો સેશન પણ કર્યુ
Next Article ઓફિસમાં કેન્દ્રિય કર્મચારીઓના સ્ટાફને ૫૦ ટકાની મંજૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up