By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગુજરાત માટે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર : 5 એપ્રિલ સુધી કેસો વધશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાત માટે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર : 5 એપ્રિલ સુધી કેસો વધશે
AhmedabadGeneralGujarat Now

ગુજરાત માટે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર : 5 એપ્રિલ સુધી કેસો વધશે

HM News
Last updated: 28/03/2020 12:00 PM
HM News
5 years ago
Share
SHARE

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ગુજરાતીઓને લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. આજથી ઈન્ક્યુબેશન પીરિયડ્સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્યતા છે.
જયંતિ રવિએ આગળ વાત કરી કે, હજુ 5 એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે. હાલમાં 993 સેમ્પલમાંથી 938 નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે. 8000થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે. તેમજ ગુજરાતમાં N95 માસ્કની અછત નથી એટલે એ પણ સારુ છે.

હાલમાં ગુજરાતમાં 53 પર સંખ્યા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.

કેરળમાં ખ્રિસ્તીઓની વસતિ વધારવા ચર્ચે આર્થિક સહાય જાહેર કરી
શુ છે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ : કાયદા પર મહોર લગાવનાર સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ચંદ્રચૂડ સુનાવણી કરશે
દેશમાં કોરોનાની R-વેલ્યૂ 3 મહિનામાં પહેલી વખત 1થી વધીઃ સંક્રમણ વધ્યું
દેશમાં ઓમિક્રોનના નવા 122 કેસ,પાંચ રાજ્યોમાં રાત્રી કરફ્યૂ
લોકસભા પેટા ચૂંટણીઃ સપાના ગઢ રામપુર-આઝમગઢમાં BJPનો જલવો
Share This Article
Facebook Email Print
Previous Article દેશના અનેક રાજ્યોમાંથી સ્થળાંતર કરતાં મજૂરો : મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
Next Article લોકડાઉનમાં ફસાયેલા મુસ્લિમ સગર્ભા તમન્ના ખાને પુત્રને જન્મ આપ્યો : રણવિજય નામ પાડ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up