By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જશોદાનગરમાં પડોશીએ યુવકે માસૂમ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > જશોદાનગરમાં પડોશીએ યુવકે માસૂમ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા
AhmedabadGeneral

જશોદાનગરમાં પડોશીએ યુવકે માસૂમ બાળકી સાથે શારિરીક અડપલા કર્યા

HM News
Last updated: 22/06/2022 7:30 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : મંગળવાર : પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન છેડતીના બનાવો વધતા મહિલાઓની સુરક્ષા જોખમાઇ રહી છે,જશોદાનગરમાં વિકૃત માનસિક ધરાવતા પડોશી યુવકે બાળકીને પોતાના ઘરમાં બોલાવીને તેણીને મોબાઇલ કરવા આપ્યો હતો અને બાળકી સાથે શારિરીક અડપલા કર્યા હતા.આ બનાવ અંગે વટવા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોતાના ઘરમાં બોલાવીને વિકૃત માનસિકતા ધરાવતા યુવકે બાળકીને મોબાઇલ રમવા આપી છેડછાડ કરતા વટવા પોલીસે ગુનો નોંધ્યો

આ બનાવની વિગત એવી છે કે જશોદાનગર વિસ્તારમાં રહેેતા ૨૮ વર્ષના યુવકે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૬ના રોજ રાતે ૮.૩૦ વાગે પડોશી યુવક પોતાની પાંચ વર્ષની દિકરીને પોતાના ઘરે રમાડવાના બહાને લઇ ગયો હતો અને મોબાઇલ રમવા આપીને માસૂમ બાળકી સાથે શારિરીક અડપલાં કર્યા હતા.બાળકી રડતી રડતી ઘરે આવી હતી અને માતાને ઇશારા કરીને રજૂઆત કરતાં માતાએ ઠપકો આપ્યો હતો બાદમાં યુવક સામે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વિકૃત માનસિકતા ધરાવતા પડોશી યુવક સામે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સરદાનગરમાં રહેતી સગીરા સાથે સોશિયલ મિડિયાના માધ્યમથી મિત્ર બનીને યુવકે સગીરાને નરોડા મીની કાંકરીયા પાસે બોલાવીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત કુબેનગરમાં પિતરાઇ ભાઇએ ૧૬ વર્ષની સગીર બહેનની છેડતી કરી હતી અને પોતાના મોબાઇલમાં પાડેલા ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી એટલું જ નહી સગીરાના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઘટના અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કૃષ્ણનગરમાં ઇલેકટ્રીક કરંટ લાગતા એક કલાકમાં જ યુવકનું કરુણ મોત
Next Article શ્રીલંકાને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટર પેટ્રોલ પંપ પર ચા અને બન વહેંચતો નજરે ચડ્યો; તસવીરો થઇ વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up