By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામનગર : કુખ્યાત માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, અનેક મોટા નામ સકંજામાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જામનગર : કુખ્યાત માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, અનેક મોટા નામ સકંજામાં
GeneralSaurashtra

જામનગર : કુખ્યાત માફિયા જયેશ પટેલ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો, અનેક મોટા નામ સકંજામાં

HM News
Last updated: 16/10/2020 9:28 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ગુજસીટોક એકટ હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઈ છે.જામનગરમા ગુજસીટોક હેઠળ પાંચમી ફરિયાદ નોંધાઇ છે.જે અંતર્ગત જામનગરમા કુખ્યાત જયેશ પટેલ સહિત ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે.જયેશ પટેલ સહિત 14 લોકો સામે જામનગર પોલીસે ફરિયાદ નોંધી છે.જામનગરના કુખ્યાત ડોન જયેશ પટેલની ગેંગ સામે અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે.જેમાં અપહરણ,હત્યાનો પ્રયાસ,હત્યા,જમીન પચાવવી સહિતના ગંભીર ગુનાઓ નોધાયેલા છે.જામનગર પોલીસ વડા દિપેન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ નોંધાઈ છે.

જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન

જમનગર શહેરમાં પહેલીવાર ગુજસીટોક કાયદાનો ઉપયોગ થયો છે.આ ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે. જામનગરમા ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદના મામલામાં જામનગરમાં અસામાજિક તત્વો પર પોલીસનું મેગા ઓપરેશન જોવા મળ્યું છે.જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયાની ધરપકડ કરવામાં આવી છે.તો ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરાઈ છે.આ ઉપરાંત પોલીસમેન વસરામ આહિર પણ સકંજામાં આવ્યા છે. તો એક અખબારના માલિક પ્રવીણ ચોવટિયા પણ ઝડપાયા છે.સાંસદ પરિમલ નથવાણીની ફરિયાદ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે અને જયેશ પટેલ ગેંગના એક પછી એક સાગરીતોને ઝડપી રહી છે.આમ,જામનગરના નવા એસપી દિપેન ભદ્રને જોરદાર સપાટો બોલાવ્યો છે. આ મામલે ડીઆજી પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે.

ગુજરાતમાં ‘ઓપરેશન જામનગર’ની શરૂઆત થઈ ગઈ છે. જેના ભાગ રૂપે જામનગરને ક્લીન કરવા માટે સ્પેશ્યલ ટાસ્ક ટીમને ગણતરીના દિવસો થયા છે.જયેશ પટેલ ગેંગ (mafiya jayesh patel) ના સાગરિતોને હથિયાર પૂરા પાડનાર સાગરીતને ગુજરાત ATS એ તાજેતરમાં જ પકડ્યો હતો.

દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
રિયા ચક્રવર્તી – મહેશ ભટ્ટના વોટ્સએપ ચેટ વાઇરલ
UP: અમેઠીમાં જમીન વિવાદ મામલે લોહીયાળ સંઘર્ષ, 4 લોકોની ઘાતકી હત્યા
દસ જ મહિનામાં રૃપિયા ડબલ કરવાની લાલચ આપીને 16.20 લાખની ઠગાઇ
અમેરિકાને ૨૦૨૨ માટે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝાની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી
Share This Article
Facebook Email Print
Previous Article અંગ્રેજી મિડિયાએ પ્રગટ કરેલો ખાસ લેખ : મનમોહન સિંઘ મૌનીબાબા હતા તો તમે કેમ બોલતા નથી ?, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરાયેલો સવાલ
Next Article મહારાષ્ટ્રના જલગાંવમાં કુહાડી વડે ચાર બાળકોની નિર્દયી હત્યા, સમગ્ર પંથકમાં એરેરાટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up