By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામનગર : વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > જામનગર : વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો
GeneralSaurashtra

જામનગર : વિધિના બહાને યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું, મેન્ટલગીરી ઝડપાયો

HM News
Last updated: 25/06/2021 8:43 AM
HM News
4 years ago
Share
SHARE

જામનગર : શહેરમાં અંધશ્રદ્ધામાં ડૂબેલા લોકોને ઘણી વાર એટલા અંધ થઇ જાય છે કે તમામ ભાન ભુલી જતા હોય છે.જામનગર તાલુકાના નારણપર ગામમાં એક યુવતીનું હાલમાં જ અપહરણ થયું હતું.જે અપહરણની પોલીસ ફરિયાદ બાદ યુવતીએ તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચરનારા ઠગ તાંત્રિકને અમદાવાદમાંથી ઝડપી લીધો હતો.પરિવારને તાંત્રીક વિધિના બહાને યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું.

જામનગર તાલુકાનાં નારણપર ગામમાંથી એક યુવતી ગુમ થઇ હતી.જેની તેના પરિવાર દ્વારા ગુમ થયાની નોંધ કરાવી હતી. જે ગુમ થયાની નોંધના આધારે પોલીસે તપાસ આદરી હતી.જેમાં યુવતીનું અપહરણ કરનાર તાંત્રીકને ઝડપી લીધો હતો. તાંત્રિક યુવતીને વિધિ કરવાના બહાને અમદાવાદ,જૂનાગઢ,રાજસ્થાન સહિતનાં અલગ અલગ સ્થળે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આરોપીને અમદાવાદથી અટકાયતમાં લઇને જામનગર આવ્યા બાદ કોવિડની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ભોગ બનનારી યુવતીની તબીબી ચકાસણી કરાઇ હતી.જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી.પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસાના જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર નામના 42 વર્ષીય શખ્સની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધ્યો છે.આરોપીએ 6 મહિના અગાઉ તાંત્રિક વિધિના બહાને ફસાવી હતી.વારંવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ યુવતીને પરિવારને મારી નાખવાની ધમકી આપીને ઉઠાવી ગયો હતો.

પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં વાર્ષિક 700 કરોડનો વેપાર : પંજાબના અંડરવર્લ્ડમાં લોરેંસ બિસ્નોઈ સહીત 70 ગેંગ સક્રિય : આ રહ્યા અન્ય ગેંગસ્ટર્સના નામો
ચૂંટણી પહેલા ધૂણી રહેલાં આંદોલનોને રોકવા રાજ્ય સરકારે કમ્મર કસી ! સંગઠનો સાથે મેરેથોન બેઠકો યોજી વાટાઘાટો શરુ કરી
પતિનું આવકવેરા રિટર્ન ન જોઇ શકે પત્ની
ઓલપાડ પોલીસ સ્ટેશનના PSI મોરી અને રાઇટર સસ્પેન્ડ
ત્રિરંગાને કારણે કોઈ મુશ્કેલી ન પડી,યુક્રેનથી રોમાનિયા બોર્ડર પર પહોંચેલા ભારતીય વિદ્યાર્થીએ જણાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article ફરી વિવાદમાં આવી અભિનેત્રી પાયલ રોહતગી, સોસાયટીના સભ્યોને આપી ધમકી
Next Article વડોદરામાં સિનિયર વકીલનો યુવતી સાથેનો નગ્ન વીડિયો થયો વાયરલ,
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up