By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જામીન પર છૂટેલ નાર્કોટિક્સના આરોપી પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જામીન પર છૂટેલ નાર્કોટિક્સના આરોપી પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો
GeneralSouth Gujarat

જામીન પર છૂટેલ નાર્કોટિક્સના આરોપી પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

HM News
Last updated: 03/06/2020 9:28 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : નાર્કોટિક્સના કેસમાં જામીન પર છૂટેલ આરોપીને પાસાનો હુકમ થતાં જ સુરત જિલ્લા એસઓજીની ટીમ દ્વારા તેને પકડી વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર વરેલીના શાંતિનગર ખાતે રહેતો મૂળ ઝારખંડના બોકારોનો નંદલાલ દેવેન્દ્ર મહંતો (33) 2018 અને 2019માં બે અલગ અલગ ગુનામાં એનડીપીએસ એક્ટ (ગાંજા)ના ગુનામાં પકડાયો હતો.જે બંને ગુનામાં તેને કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.જો કે તે જામીનમુક્ત થાય બાદ પણ ગેરકાયદેસર ગાંજો કે નારોક્ટિક્સ પદાર્થની વેચાણની પ્રવૃત્તિમાં લાગ્યો રહે તેવી સંભાવના હોય અને જાહેર વ્યવસ્થા તેમજ પ્રજાના જાહેર સ્વાસ્થ્યની જાળવણીમાં બાધકરૂપ પ્રવૃત્તિમાં સંકળાયેલો હોય સુરત જિલ્લા એસઓજી પોલીસ દ્વારા દસ્તાવેજી કાગળો સાથે પોલીસ મહા નિદેશક,સીઆઇડી ક્રાઇમ એન્ડ રેલ્વેઝની કચેરી ખાતે પાસા દરખાસ્ત કરવામાં આવી હતી.જે દરખાસ્તના આધારે પોલીસ મહાનિદેશક દ્વારા નંદલાલને પાસા હેઠળ જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવતા મંગળવારના રોજ તેની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

બંગાળમાં ભાજપના 100 થી વધુ કાર્યકરો માર્યા ગયા છે : અમિત શાહ
મજુરોની ‘ઘરવાપસી’થી ઉદ્યોગો હેરાન-પરેશાનઃ ફેકટરી ખુલી પણ કામદારો કયાં? કામકાજને અસર
રાજ્યમાં રેમેડિસિવિર-ઇન્જેક્શનની અછત : 30 કોવિડ હોસ્પિટલનો ઉમેરો
ઈન્ફોસીસનો Q4 નેટ પ્રોફિટ 6.3 ટકા વધીને 4335 કરોડ
બંગાળમાં હવે રાજ્યપાલના બદલે સીએમ રાજ્યની યુનિવર્સિટીઓના કુલપતી બનશે
Share This Article
Facebook Email Print
Previous Article સંગઠન પર બળવાખોર નગરસેવકોનું જુથ હાવી: પ્રમુખની ગેરહાજરીમાં યોજાઇ સામાન્ય સભા
Next Article ઘંટનાદ અને શંખનાદ કરી ભ્રષ્ટાચારનો વિરોધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up