By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જિલ્લા પંચાયત ખાતે લેપ્ટોસ્પાઇરોસિસ પ્રિવેન્શન અને કંટ્રોલ માટે બેઠક યોજાઈ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > જિલ્લા પંચાયત ખાતે લેપ્ટોસ્પાઇરોસિસ પ્રિવેન્શન અને કંટ્રોલ માટે બેઠક યોજાઈ
GeneralSurat

જિલ્લા પંચાયત ખાતે લેપ્ટોસ્પાઇરોસિસ પ્રિવેન્શન અને કંટ્રોલ માટે બેઠક યોજાઈ

HM News
Last updated: 05/06/2020 4:45 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત, 04 જૂન : ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોના પગપેસારાને રોકવા પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાના અધ્યક્ષસ્થાને ઇન્ટરડિપાર્ટમેન્ટ કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા જિલ્લા પંચાયતના સભાખંડમાં લેપ્ટોસ્પાઇરોસિસ પ્રિવેન્શન અને કંટ્રોલની બેઠક યોજાઈ હતી.પ્રાદેશિક નાયબ નિયામક,હેલ્થ એન્ડ મેડિકલ સર્વિસીસમ સુરતના ઉપક્રમે આયોજિત આ બેઠકમાં આરોગ્ય વિભાગ,ગાંધીનગરના એડિશનલ ડાયરેક્ટર,એપિડેમિક વિભાગ,ગાંધીનગરના ઈ.ડેપ્યુટી ડાયરેક્ટર,ઓપ્થેલ્મિક વિભાગ,ગાંધીનગરના જોઇન્ટ ડિરેક્ટર ડો.ગિરીશ ઠાકર એ ખાસ ઉપસ્થિત રહી લેપ્ટોને અટકાવવા માટે પ્રેરક માર્ગદર્શકન આપ્યું હતું.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જણાવ્યું હતું કે,કોરોના સંકટ વચ્ચે લેપ્ટો સામે લડવા પેરામેડિકલ સ્ટાફ,આશા બહેનોને તાલીમ આપવા અને આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ ભરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં લેપ્ટો સામે પણ લડવા માટે આરોગ્ય તંત્ર સુસજ્જ છે.વર્ષ ૨૦૧૯માં લેપ્ટોના ૨૬ કેસો નોંધાયા હતા,ત્યારે આ વર્ષે પણ સાવચેતીના ભાગરૂપે સુરત જિલ્લામાં ફિવર સર્વેલન્સ શરૂ કરવામાં આવશે એમ જણાવી તેમણે કલોરીન,ડોક્સી મેડિસીનની ઉપલબ્ધતા વિષે વિગતો આપી હતી.

ઈ. ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ઘનશ્યામભાઈ પટેલે ચોમાસા પહેલા લેપ્ટોસ્પાઇરોસિસના કેસોને અટકાવવા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી ઉમેર્યું કે,સામાન્ય રીતે લેપ્ટોસ્પાઇરોસિસના કેસો જુલાઇના અંતમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જોવા મળતા હોય છે.નોન કોવિડ સ્મીમેર હોસ્પિટલમાં લેપ્ટો.ના સંભવિત કેસોની સારવાર કરવાની વ્યવસ્થા પણ કરાશે.એડિશનલ ડાયરેક્ટર ડો.પ્રકાશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન કોરોના વાઈરસ એક ગંભીર બીમારી છે,જેની સામે સામે લડવામાં આરોગ્ય કર્મીઓની જોતરાયેલા છે,ત્યારે કોરોનાની સાથે લેપ્ટોને અટકાવવા માટે પણ અત્યારથી જ સાવધાની રાખવામાં આવી રહી છે.સામાન્ય રીતે ચોમાસામાં લેપ્ટોસ્પાઇરોસિસ નામના રોગ માથુ ઉચકે છે, જેથી ચોમાસાના આગમન પહેલાં પૂર્વતૈયારીના ભાગરૂપે આરોગ્યલક્ષી કામગીરી પણ બાકી ન રહી જાય તે માટે સમયોચિત બેઠક કરી જરૂરી સાવધાની અને સતર્કતાના ભાગરૂપે આરોગ્ય વિભાગને સજ્જ કરવામાં આવ્યું છે.બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી,જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ દક્ષિણ ગુજરાતના આરોગ્યના અધિકારીઓ,ખેતીવાડી અધિકારીઓ,જિલ્લા પંચાયતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત : ગ્રામ્ય કક્ષાએ પોલીસને મદદરૂપ થનાર ત્રણ ગ્રામીણ મહિલાઓને સન્માનિત કરાઈ
Next Article પર્યાવરણ દિવસ : દર વર્ષે એક વૃક્ષ 23 લાખ રૂપિયાનો ઓક્સિજન આપે છે,જાણો વિગતે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up