By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: જોર્ડનમાં આયોજિત પેરા ઈન્ટરનેશનલમાં સુરતની ભાવિકાએ મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > જોર્ડનમાં આયોજિત પેરા ઈન્ટરનેશનલમાં સુરતની ભાવિકાએ મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો
GeneralSurat

જોર્ડનમાં આયોજિત પેરા ઈન્ટરનેશનલમાં સુરતની ભાવિકાએ મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ રચ્યો

HM News
Last updated: 23/05/2022 7:56 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.22 મે 2022 રવિવાર : સુરતના પેરા ખેલાડી ભાવિકા કુકડિયાએ માતાપિતા,સુરત અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.જન્મથી જ કરોડરજ્જુની તકલીફ હોવાના કારણે 8 વર્ષે થોડું ચાલતા શીખ્યાં હતાં પરંતુ મજબૂત મનોબળના કારણે તે ભાંગી ગયા નહતા તેમણે તનતોડ મહેનત કરતા તેઓ ઈન્દોરમાં યોજાયેલી પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા અને ત્યારબાદ જોર્ડનમાં આયોજિત પેરા ઇન્ટરનેશનલમાં મહિલા ડબલ્સ ટીટીમાં સિલ્વર મેળવી સુરત સહિત સમગ્ર ભારત નું નામ રોશન કર્યું છે.

સુરત ના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા ભાવિકા કુકડીયા જન્મથી જ ચાલી શકતાં નહતાં.કરોડરજ્જુમાં તકલીફ થવાના કારણે દિવ્યાંગ ભાવિકાને 5 વર્ષની વયે પણ મુશ્કેલી વેઠવી પડતી હતી.તેઓ 8 વર્ષની વયે માંડમાંડ થોડું ચાલીને પોતાના આત્મબળે પોતે ઊભા રહેવા લાગ્યાં હતાં.ત્યારબાદ વોકરથી તેઓ ચાલતાં હતાં.માતાપિતાએ પણ હિંમત હાર્યા વગર ભાવિકા બરોબર ચાલી શકે તે માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા.

ત્રીજી લહેરને લઇ સુરતમાં તૈયારી!, સ્મશાનગૃહોમાં ગેસની ભઠ્ઠીઓ વધારવા નિર્ણય
રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સાત PSIની એકસાથે બદલી ,જાણો ક્યા PSIને ક્યાં મૂકવામાં આવ્યા
ટ્રમ્પના આગમન પહેલા મોટેરા સ્ટેડિયમમાં કીર્તિદાને દિવ્યાંગ દીકરી સાથે પરફોર્મ કર્યું
મુંબઈ : મફતમાં જમીન મળશે એવો મેસેજ વાયરલ થયો ને ઝુંપડવાસીઓએ દોટ મૂકી..
Share This Article
Facebook Email Print
Previous Article વાતાવરણના કારણે ચોમાસાનો વરસાદ વહેલો આવે તેવી વકી
Next Article સિટી – BRTS બસમાં રૃા.25 ની ટિકિટમાં આખો દિવસ અનલિમિટેડ મુસાફરીની યોજના
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up