By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: જોળવા સરકારી અનાજ પ્રકરણમાં મામલતદાર અને પોલીસ આમને સામને
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > જોળવા સરકારી અનાજ પ્રકરણમાં મામલતદાર અને પોલીસ આમને સામને
GeneralSouth Gujarat

જોળવા સરકારી અનાજ પ્રકરણમાં મામલતદાર અને પોલીસ આમને સામને

HM News
Last updated: 25/08/2021 10:26 AM
HM News
5 years ago
Share
SHARE

પલસાણા : થોડા દિવસો અગાઉ સુરત જિલ્લાના પલસાણા પોલીસ જોળવા ખાતેથી એક સફેદ રંગનો શંકા સ્પદ ટેમ્પો ઝડપી પાડ્યો હતો.જેમાં ઘઉં અને ચોખાની 101 ગુણ મળી આવતા કાયદેસરની કાર્યવાહી ટેમ્પાને છોડી મુકતા વિવાદ સર્જાયો હતો.
સમગ્ર મામલે કલેકટરે પલસાણા મામલતદારને તપાસના આદેશ કર્યા જતા તેમજ પોલિસની શકાસ્પદ ભૂમિકા બદલ જિલ્લા પોલિસ વડાને પણ જાણ કરી હતી.ગત અઠવાડિયામાં મામલતદારેતો તપાસનો રિપોર્ટ કલેકટને સોંપ્યો છે પરંતુ પલસાણા પોલીસની છબી ખરડાતા જિલ્લા પોલીસ વડાના અનુસંધાનમાં પલસાણા પોલિસે મામલતદાર ઓફિસના CCTV ફૂટેજની માગણી કરી છે. જેથી આ મામલે પલસાણા પોલીસ અને મામલતદાર આમને સામને હોવાનું બહાર આવ્યું હતું.

ગત 11 ઓગસ્ટના રોજ પલસાણા પોલિસ જોળવા ખાતે આવેલ રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન ગાર્ડન સીટી સોસાયટીના ગેટ પરથી એક સફેદ રંગનો ટાટા ટેમ્પો DU 09 U 9330 ને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ કરતા ટેમ્પા માંથી ગુજરાત સરકારના હોલમાર્ક વાળી 101 ગુણ ઘઉં તેમજ ચોખાની મળી આવતા પલસાણા પોલિસ 41 (1)(ડી)મુજબની કાર્યવાહી કરી અટકાયતી પગલાં લીધા હતા.જોકે આ મામલે પલસાણા પોલીસે ટેમ્પા ચાલક પાસે સોગંદનામું લઈ છોડી મુકતા વિવાદ સર્જાયો હતો.જિલ્લા કલેકટરની ઓફિસે સમગ્ર મામલો પહોંચતા જિલ્લા કલેક્ટરે પલસાણા મામલતદાર એન.સી.ભાવસાર નાઓને તપાસના આદેશ આપ્યા હતા અને પોલિસના શકાસ્પદ વલણને ધ્યાનમાં લઈ જિલ્લા પોલિસ વડાને જાણ કરી હતી.જોકે ગત અઠવાડીએ પલસાણા મામલતદારે જિલ્લા કલેક્ટરને તપાસનો રિપોર્ટ સુપરત કર્યો હતો તો બીજી તરફ પલસાણા પોલીસની છબી ખરડાતા પલસાણા પોલીસે 13 ઓગસ્ટના રોજ તારીખના રોજ પલસાણા મામલતદારને લેખિતમાં જાણ કરી હતી તેના પુરાવા જિલ્લા પોલિસ વડા સમક્ષ રજુ કર્યા હતા તેમજ મામલતદાર કચેરીના CCTV કેમેરાના ફૂટેજની માંગણી કરી હતી.પોલીસે મામલતદારને લેખિતના જાણ કરી હોવાનું વાત બહાર આવતા સમગ્ર પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે સરકારી અનાજ હોવાથી મામલતદારને જાણ કરી પુરવઠા વિભાગને અનાજ સોંપવાના બદલે પલસાણા પોલીસે માત્ર સોગંદ નામું લઈ ટેમ્પો છોડી મુકતા પોલીસ અને મામલતદારનો સંકલનનો અભાવ સપાટીએ આવ્યો હતો.અગામી દિવસે આ પ્રકરણમાં વધુ વિવાદની શકયતા છે.જોકે પલસાણા પોલીસ આવશક ચીજ વસ્તુ બાબતે મામલતદાર નો રિપોર્ટ લેવો અનિવાર્ય હતો એ પણ હકીકત છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કામરેજના જોખા ગામનો સરપંચ લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
Next Article સુરત ટ્રાફિકના વિફરેલા ACPએ સાધ્યું નિશાન : CR પાટીલનો ફોટો જાહેર કરી લખ્યું-‘ ભડના દીકરા હો તો આ વાઈરલ કરો’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up