By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઝેલેસ્કી પશ્ચિમી દેશો પર બગડયા- ખોટી રમત રમવાનું બંધ કરી દો, રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો ઝડપથી લાદો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઝેલેસ્કી પશ્ચિમી દેશો પર બગડયા- ખોટી રમત રમવાનું બંધ કરી દો, રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો ઝડપથી લાદો
GeneralInternational

ઝેલેસ્કી પશ્ચિમી દેશો પર બગડયા- ખોટી રમત રમવાનું બંધ કરી દો, રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો ઝડપથી લાદો

HM News
Last updated: 28/05/2022 7:54 AM
HM News
3 years ago
Share
SHARE

કિવ : 27 મે,2022,શુક્રવાર : રશિયા અને યુક્રેન પરથી ભલે દુનિયાનું ધ્યાન હટી ગયું હોય પરંતુ હુમલાઓ હજુ યથાવત જ છે.ગત 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરીને પાટનગર કિવ પર કબ્જો મેળવવાની રણનીતિ અજમાવી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા તે હવે ડોનબાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહયું છે.રશિયાના નાના મોટા અનેક ટાઉન પર રશિયા હુમલાકરી રહયું છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેસ્કીએ પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી છે.ખાસ કરીને રશિયા પર ઓઇલ સહિતના આર્થિક પ્રતિબંધો મુકવા બાબતે ગોકળગાયની ઝડપે કાર્યવાહી થઇ રહી હોવા બાબતે નારાજગી પ્રગટ કરી હતી.જેલેસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજારો રશિયન સૈનિકો યુક્રેનના બે પૂર્વી શહેરો સિવિએરોડોનેટસ્ક અને લિસિચન્સિક ઘેરો ઘાલી રહયા છે.બીજી બાજુ યૂરોપિયન યુનિયનના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધોની દિશામાં કાચબા ઝડપે આગળ વધી રહયું છે.યુક્રેનની સ્વતંત્રતા અને આઝાદીને ઉની આંચ પણ નહી આવે પરંતુ યુક્રેને તેની કિંમત કેટલી ચુકવવી પડશે એ સૌથી મહત્વનું છે.ઝેલેસ્કીએ ઉમેર્યુ કે જેવું યુધ્ધ બાબતે યુક્રેન મહેસુસ કરી રહયું છે એવું દુનિયા પણ જો અનુભવે તો વિનાશકારી યુદ્ધને રોકી શકાય તેમ છે.દુનિયાએ રશિયા સાથે ગેમ ખેલવાના સ્થાને યુધ્ધ સમાપ્ત કરવા દબાણ કરવાની જરુર છે.

ફેસબુક વિવાદ: સુરજેવાલાએ કાર્ટૂન દ્વારા BJP – RSS પર નિશાન સાધ્યું
પુત્રીના લગ્નનું જરાય ન લેતા ટેન્શન! આ સ્કીમમાં મળશે 27 લાખ રૂપિયા, જાણો સમગ્ર વિગતો
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને સ્વચ્છ ભારત અભિયાનને લઇ ઉમદા કામગીરી
બંગાળ ચૂંટણીમાં કેટલીય જગ્યાએ હિંસા : 37% મતદાન
વોલ સ્ટ્રીટ જર્નલમાં નાણામંત્રી નિર્મલા સીતારમનને ગણાવ્યા વોન્ટેડ
Share This Article
Facebook Email Print
Previous Article શું કોલંબિયન સિંગર શકીરા જેલમાં જશે? 14.5 મિલિયન યુરો સાથે સંકળાયેલો છે કેસ
Next Article CMને અમારા ‘ચાચા’ની ખૂબ જ ચિંતા છે : અખિલેશ યાદવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up