By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટેક્સ વિવાદમાં ફસાયેલા બ્રિટિશ નાણામંત્રીએ PM જોન્સનને પત્ર લખી સ્વતંત્ર તપાસની માંગ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ટેક્સ વિવાદમાં ફસાયેલા બ્રિટિશ નાણામંત્રીએ PM જોન્સનને પત્ર લખી સ્વતંત્ર તપાસની માંગ કરી
GeneralInternational

ટેક્સ વિવાદમાં ફસાયેલા બ્રિટિશ નાણામંત્રીએ PM જોન્સનને પત્ર લખી સ્વતંત્ર તપાસની માંગ કરી

HM News
Last updated: 16/04/2022 6:39 AM
HM News
4 years ago
Share
SHARE

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનકે વડાપ્રધાન બોરિસ જોનસનને એક પત્ર લખ્યો છે.એમાં તેમણે સ્વતંત્ર સમીક્ષા માટે વિનંતી કરી છે.ઋષિ સુનકે પત્રમાં લખ્યું કે તેમણે વડાપ્રધાન જોનસનના સ્વતંત્ર સલાહકારોમાંથી કોઈ એક પાસે મોકલવામાં આવે.જ્યાં એ તપાસ કરાવવામાં આવે કે મંત્રી હોવાના નાતે તેમણે પોતાની આવક અને સંપત્તિની યોગ્ય રીતે જાહેરાત કરી છે કે નહીં.અહીંયા નોંધવું રહ્યું કે ઋષિ સુનક આ સમયે પોતાના પરિવાર ટેક્સ ચુકવવાને લઈને કેટલાક વિવાદોનો સામનો કરી રહ્યો છે.આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણામંત્રી ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પર આવક પર ટેક્સ નહીં ચૂકવવાનો આરોપ છે.હકીકતમાં, નાણામંત્રી ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે.એ આઈટી કંપની ઈન્ફોસિસની લગભગ 0.9 ટકાની માલિક પણ છે.ભારતીય મૂળના ઋષિ સુનકે રવિવારે ટ્વીટર પર એક પોસ્ટ કરી હતી, એમાં તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર સમીક્ષા માટે તેમને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય ક્રિસ્ટોફરની પાસે મોકલવામાં આવે.સમીક્ષા બાદ ક્રિસ્ટોફર પોતાના નિષ્કર્ષોને જાહેર કરે. તેમણે ટ્વીટર પર કહ્યું કે મેં હમેશા નિયમોનું પાલન કર્યું છે આ પ્રકારની સમીક્ષાથી સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે.ઋષિ સુનકે પીએમ બોરિસ જોનસનને લખેલા પત્રમાં કહ્યું કે મારી સૌથી મોટી ચિંતા એ છે કે જનતા તેમના દ્વારા અપાયેલા જવાબોમાં વિશ્વાસ જાળવી રાખે.મને વિશ્વાસ છે કે સમીક્ષાના નિષ્કર્ષથી જનતા સત્ય જાણી શકશે.પીએમ જોનસને કહ્યુંઃ ઋષિ સુનક રાજીનામુ નહીં આપે
લંડનઃ બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક પોતાની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ ચોરી વિવાદ બાદ રાજીનામુ આપવાની તૈયારીમાં છે.આ વાત જાણ્યા બાદ ખુદ વડાપ્રધાન બોરિસ જોનસન તેમને મનાવવા પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન જોનસન અને નાણામંત્રી ઋષિ સુનકની વચ્ચે લગભગ 10 મિનિટ સુધી વાતચીત થઈ હતી.બાદમાં, ઋષિ સુનકને વડાપ્રધાન જોનસને ભરોસો આપ્યો છે કે એ આ કઠિન નિર્ણય પર વિચાર કરશે અને આ વિવાદમાંથી બહાર નીકળવાની કોશિશ કરશે.મુલાકાત બાદ પીએમ બોરિસ જોનસને કહ્યું કે ઋષિ સુનકે તેમને ભરોસો આપ્યો છે કે એ રાજીનામું નહીં આપે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીનના શાંઘાઇમાં કોવિડના કેસ નવી ટોચે
Next Article ઇમરાને સરકારી ખજાનામાંથી રૂ 14 કરોડની ભેટો દુબઇમાં વેચી: શેહબાઝ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up