By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ટેમ્પો હડફેટે મૃત્તક યુવાનની વિધવા-વારસોને રૃા.55.20 લાખ વળતર ચુકવવા હુકમ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > ટેમ્પો હડફેટે મૃત્તક યુવાનની વિધવા-વારસોને રૃા.55.20 લાખ વળતર ચુકવવા હુકમ
GeneralSurat

ટેમ્પો હડફેટે મૃત્તક યુવાનની વિધવા-વારસોને રૃા.55.20 લાખ વળતર ચુકવવા હુકમ

HM News
Last updated: 17/06/2022 7:03 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : ત્રણ વર્ષ પહેલા ઓલપાડથી કારમાં સુરત આવતા પિયુષ તાલાનું માસમા ગામ પાસે આઇશર ટેમ્પોએ અડફટે લેતા મોત થયું હતું ત્રણેક વર્ષ પહેલાં ઓલપાડ-માસમા રોડ પર પાટણના આઈસર ટેમ્પો ચાલકે સર્જેલા અકસ્માતમાં મૃત્તક કાર ચાલક યુવાનના વિધવા વારસોની રૃ.90 લાખના અકસ્માત વળતરની માંગને આજે મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન વૈષ્ણવે અંશતઃ મંજુર કરી વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૃ.55.20 લાખ ચુકવવા ટેમ્પો ચાલક,માલિક તથા ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યો છે.

કતારગામ ખાતે લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતા તથા કમિશન એજન્ટ તરીકે કામ કરતાં 34 વર્ષીય પિયુષ વિનુભાઈ તાળા ગઈ તા.3-1-19ના રોજ પોતાની સ્વીફ્ટ કાર ચલાવીને ઓલપાડથી સુરત પરત ફરી રહ્યા હતા.જે દરમિયાન ઓલપાડ-માસમા રોડ પર સાયનાઈડ ફેકટરી પાસે સિધ્ધપુર પાટણના ટ્રાન્સપોર્ટર દિનેશ રામજી ઠક્કરની માલિકીના આઈસર ટેમ્પોના ચાલક જીજ્ઞોશ કુમાર રોહિત કુમાર શુક્લાએ ડ્રાઈવીંગ પર કંટ્રોલ ગુમાવીને સ્વીફ્ટ કારને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ચાલક પિયુષ તાળાને માથા તથા શરીરના અન્ય વાઈટલ પાર્ટસ પર ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.કાર ઉપરાંત ટેમ્પો ચાલકે એક ઓટો રીક્ષાને પણ હડફેટે લીધી હતી.

આથી મૃત્તક કાર ચાલક યુવાન પિયુષ તાળાના વિધવા પત્ની કલ્પનાબેન,સગીર સંતાન માહેર,સાસુ-સસરા વર્ષાબેન તથા વિનુભાઈ વગેરેએ અનિલ નાયક મારફતે ટેમ્પો ચાલક,માલિક અને વીમા કંપની પાસેથી રૃ.90 લાખનું અકસ્માત વળતર વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી બાદ ટ્રીબ્યુનલ જજે રેકર્ડ પરના પુરાવા,મૃત્તકની વય,વાર્ષિક 6.58 લાખની આવક અને ભવિષ્યની ખોટને ધ્યાને લઈ મૃત્તકના વારસોને ઉપરોક્ત વ્યાજ સહિત કુલ 55.20 લાખ અકસ્માત વળતર ચુકવવા સંયુક્ત તેમજ વિભક્ત રીતે જવાબદાર હોવાનો નિર્દેશ આપ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વેસુમાં સ્પા-મસાજના નામે દેહવ્યાપારમાં સંચાલકના આગોતરા જામીન નકારાયા
Next Article પાલમાં બીજા પાર્ટી પ્લોટની દરખાસ્ત દફતરે, જહાંગીરાબાદ માટે મંજુરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up