By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટેસ્લાએ કૅલિફૉર્નિયામાં ૨૦૦ એમ્પ્લૉઈઝની હકાલપટ્ટી કરી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટેસ્લાએ કૅલિફૉર્નિયામાં ૨૦૦ એમ્પ્લૉઈઝની હકાલપટ્ટી કરી
GeneralInternational

ટેસ્લાએ કૅલિફૉર્નિયામાં ૨૦૦ એમ્પ્લૉઈઝની હકાલપટ્ટી કરી

HM News
Last updated: 01/07/2022 6:05 AM
HM News
3 years ago
Share
SHARE

આ કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા ઇલેક્ટ્રિક વેહિકલ મૅન્યુફૅક્ચરર ટેસ્લાએ કૅલિફૉર્નિયાના શહેર સૅન મૅટિયોમાં એની ઑફિસને બંધ કરી છે,જેના લીધે ૨૦૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.અનેક અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં આ વાત જણાવાઈ છે.જોકે હજી સુધી ટેસ્લા તરફથી ઑફિશ્યલ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.

આ કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા,જેમાંથી મોટા ભાગના કલાકોના ધોરણે કામ કરતા હતા.સૅન મૅટિયો ઑફિસમાંથી ૮૧કર્મચારીઓની નોકરી જાળવી રાખવામાં આવી છે.તેમની ન્યુ યૉર્કમાં ટ્રાન્સફર કરવામાં આવશે.નોંધપાત્ર છે કે ટેસ્લાના બૉસ ઇલૉન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં આ કંપનીના ૧૦ ટકા ફુલ ટાઇમ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે,પરંતુ કલાકોના ધોરણે કામ કરતા વર્કર્સની સંખ્યા વધશે.

રશિયન સૈનિકોએ યુક્રેનની મહિલાઓને ફ્લર્ટ કરવા માટેના મેસેજો મોકલવા માંડ્યા
CAA એક વાસ્તવિકતા, TMC કશું નહીં કરી શકે, મહામારીના અંત બાદ થશે લાગુઃ શાહ
આ માટે Hanumanjiને કાયમ ચડાવવામાં આવે છે તુલસીની માળા
RSSના વખાણ કરો છો, પણ ગોલવલકરને વાંચ્યા છે કદી ? ગીતકાર જાવેદ અખ્તરે પ્રખ્યાત લેખક તારીક ફતેહને સવાલ કર્યો
હેલો, હુ સિંધિયા બોલું છું- મહામારી વચ્ચે ચૂંટણીમા મદદ માટેના મહારાજના ફોનથી રાજકારણ ગરમાયું
Share This Article
Facebook Email Print
Previous Article ગાઝિયાબાદ શરમજનક ઘટના: યુવતીને જીવતી સળગાવી દેવાઈ, ઓળખ કરવી પણ મુશ્કેલ
Next Article હરિપુરામાં ચૂંટણી બાદ ચાલતા વિવાદના લઈ ગામના બે જૂથ વચ્ચે ધીંગાણું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up