By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી
GeneralInternational

ટ્રમ્પે છ ભારતીય અમેરિકનોને દેશનું અર્થતંત્ર બેઠું કરવાની જવાબદારી સોંપી

HM News
Last updated: 15/04/2020 12:28 PM
HM News
5 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા. 15 એપ્રિલ 2020, બુધવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ મહામારીના કારણે નષ્ટ થયેલા અમેરિકી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે જે જૂથોની રચના કરાઈ છે તેમાં છ ભારતીય અમેરિકનને પણ સામેલ કર્યા છે. ‘ગ્રેટ અમેરિકન ઈકોનોમિક રિવાઈવલ ઈન્ડસ્ટ્રી ગ્રુપ્સ’માં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સત્ય નડેલાના નામનો સમાવેશ કરાયો છે.

ટ્રમ્પે વિવિધ ઉદ્યોગો અને વર્ગોના 200થી વધારે ટોચના અમેરિકી દિગ્ગજોને લઈને આશરે ડોઢ ડઝન જેટલા વિવિધ જૂથોની રચના કરી છે. આ તમામ જૂથો કોરોના વાયરસના કારણે ખાડે ગયેલા અમેરિકી અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવા માટે વિવિધ સૂચનો આપવાનું કામ કરશે. મંગળવારે વ્હાઈટ હાઉસ ખાતેના દૈનિક સંમેલન દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, “આ એવા નામો છે જેના માટે મને લાગે છે કે, તેઓ સૌથી સારા, સ્માર્ટ અને તેજસ્વી છે. તેઓ આપણા સમક્ષ કેટલાક વિચારો રજૂ કરશે.”

તકનીકી જૂથોમાં પિચાઈ અને નડેલા સિવાય આઈબીએમના અરવિંદ કૃષ્ણ અને માઈક્રોનના સંજય મેહરોત્રાને સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય પેરનોડ રેકોર્ડના ભારતીય અમેરિકી એન મુખર્જીને ઉત્પાદન જૂથમાં જ્યારે માસ્ટરકાર્ડના અજય બંગાને નાણાંકીય સેવાઓ જૂથમાં સામેલ કરવામાં આવ્યા છે.

ચીનના તિબેટમાં ભારે હિમપ્રપાત : 8 લોકોના મોત, સેંકડો ગુમ થયા
ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી બની રહી છે…
મહેસાણા પાલિકાનાં કોંગ્રેસના 16 કોર્પોરેટરોને પક્ષાંતરધારાની નોટિસ
UNSCમાં યુક્રેન પર હુમલાના નિંદા પ્રસ્તાવ પર રશિયાનો વીટો, ભારત-ચીને અંતર જાળવ્યું
શહેરની સ્થિતિ વિકટ : સુરત હજીરા સ્થિત આર્સેલર મિત્તલ કંપનીમાં દર્દીઓને સારવાર અપાશે
Share This Article
Facebook Email Print
Previous Article પાકિસ્તાને હાઈડ્રોક્સીક્લોરોક્વીન માટે ભારત તરફ ફેલાવ્યો હાથ
Next Article અમેરિકા માટે સંકટમોચક બની શકે છે ‘જો બીડેન’: ઓબામા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up