By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો
GeneralInternational

ટ્રમ્પ કેમ પડયા છે હાઈડ્રોક્સીક્લોરોક્વીન પાછળ, અમેરિકાના અખબારે કર્યો ધડાકો

HM News
Last updated: 07/04/2020 10:46 AM
HM News
5 years ago
Share
SHARE

વોશિંગ્ટન, તા.7 એપ્રિલ 2020, મંગળવાર

અમેરિકામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મેલેરિયાના દર્દીઓ પર વપરાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પર જ કેમ આટલો ભાર મુકી રહ્યા છે તે અંગે અમેરિકાના એક અખબારે ચોંકાવનારો ધડાકો કર્યો છે.

અમેરિકાના અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, જો હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી સારવાર સફળ રહે તો દુનિયાભરમાં તેના વપરાશને મંજૂરી મળી શકે છે. આ જ દવા બનાવતી ફ્રાંસની એક કંપની સૈનોફીમાં ટ્રમ્પનુ નાણાકીય રોકાણ છે. આ કંપની હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા પ્લાકેનિલ નામથી બજારમાં વેચે છે. કંપનીના મોટા અધિકારીઓ સાથે પણ ટ્રમ્પની ઘનિષ્ઠતા છે.

ભારતમાં લાખો લોકોને મેલેરિયા થતો હોવાથી ભારતમાં મોટાપાયે તેનુ ઉત્પાદન થાય છે.
અમેરિકામાં કેટલાક ડોક્ટરો આ દવા દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લઈ રહ્યા છે અને તેમનો દાવો છે કે, આ દવા મદદ પણ કરી રહી છે. તો ડોક્ટરોના બીજા એક સમૂહનુ કહેવુ છે કે,આવા કોઈ પૂરાવા નથી.

એનઆરઆઈનાં બંધ મકાનમાં ૮૮ હજારની મત્તા લઇ તસ્કરો ફરાર
‘વેલકમ ટુ અમદાવાદ’ : આજે મોદી, કાલે ટ્રમ્પની પધરામણી
Vijayadashami 2022 : જાણો દશેરાના દિવસ-રાતના ચોઘડિયાં અને મુહૂર્ત
GST અધિકારીનો સપાટો : વીમા કંપની- NBFCની અધધ.. 824 કરોડની કરચોરી ઝડપી
મુંબઈમાં બચ્ચનના બંગ્લો અને CST સહિત ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બની અફવા, બે લોકોની અટકાયત
Share This Article
Facebook Email Print
Previous Article હવે બ્રિટનને પણ ચૂનો લગાડ્યો ચીને, હલકી ક્વોલિટીની એન્ટી બોડી ટેસ્ટ કિટ પધરાવી
Next Article સિદ્ધપુર તાલુકો સીલ કરી દેવાયો : ઘરમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ, 5 કેસો નોંધાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up