By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગના રંભાસ ગામેથી બાઇક ચોરનાર મહારાષ્ટ્ર થી પકડાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગના રંભાસ ગામેથી બાઇક ચોરનાર મહારાષ્ટ્ર થી પકડાયો
GeneralSouth Gujarat

ડાંગના રંભાસ ગામેથી બાઇક ચોરનાર મહારાષ્ટ્ર થી પકડાયો

HM News
Last updated: 18/06/2022 5:27 AM
HM News
3 years ago
Share
SHARE

સાપુતારા : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા ના રંભાસ ગામે રહેતા અમીનભાઇ મંગુભાઈ ચૌધરી ઉ.વ.34 મૂળ રહેવાસી si-5 શ્રીરામ નગર સોસાયટી બારડોલી જીલ્લો સુરત ની સ્પ્લેન્ડર બાઈક નંબર જીજે-૧૯ એઆર-૮૪૩૧ ગત ૫/૪/૨૨ ના રોજ રંભાસ ગામે ભાવડયાભાઇના મકાનની આગળ આંગણામાં પાર્ક કરેલ હતી જેની રાત્રી દરમિયાન ચોરી થઈ હતી જે અંગે અમીન ચૌધરીએ વઘઈ પોલીસ મથકે ગુનો નોંધાવતા વગરના પીએસઆઇ ડી.ડી.વસાવા અને ટીમે બાઇક ચોરનાર હરિશચંદ્ર ઉર્ફે હરીશ કચરુ શેવરે ઉ.વ.23 રહે વાજુળે તા.ડિડોરી જિ.નાસિક ને દબોચી લીધો હતો અને તેની પાસે બાઇક કબજે લઇ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

WHAT ! : આ દેશમાં કરવામાં આવે છે અપરાધીઓની પૂજા, પ્રસાદમાં ચઢાવાય છે દારૂ-સિગરેટ !
જૂનાગઢ કોંગ્રેસના નેતાની હત્યા કેસમાં થયો મોટો ખુલાસોઃ કોણે અને કેમ કરી હત્યા?
હાઈ પ્રોફાઈલ ડ્રામાનો ક્લાઈમેક્સ : ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યનું મંત્રીમંડળ રચાયું, 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ
કડોદરા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલ આધેડની બાઇક ચોરાય
MP : BJPના નેતાએ કાર્યકર્તાને રિવોલ્વર દેખાડતો વીડિયો થયો વાયરલ, EC જશે કોંગ્રેસ
Share This Article
Facebook Email Print
Previous Article ઉંમરપાડાના બે સગા GRD ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરનારા ત્રણ ઝડપાયા
Next Article વઘઇ તાલુકાના ખોબ્રિઆંબા ગામ પાસે થી પસાર થતી પૂર્ણા નદીમાં ખાતળ ગામનો વૃદ્ધ ડૂબ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up