By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગ ની ટીમે હરીપુરા સીમાડે થી ગેરકાયદેસર લઇ જવાતા સાગી લાકડા ઝડપયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગ ની ટીમે હરીપુરા સીમાડે થી ગેરકાયદેસર લઇ જવાતા સાગી લાકડા ઝડપયા
GeneralSouth Gujarat

ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગ ની ટીમે હરીપુરા સીમાડે થી ગેરકાયદેસર લઇ જવાતા સાગી લાકડા ઝડપયા

HM News
Last updated: 07/09/2021 9:43 AM
HM News
4 years ago
Share
SHARE

– ડાંગ જિલ્લાના ચીચીનાગાંવઠા વન વિભાગ ની ટીમે હરીપુરા સીમાડે થી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી ટ્રાવેરા કાર ઝડપી પાડી કુલ 1.40 હજાર નો મુદા માલ કબજે કર્યો

સાપુતારા : મળતી માહિતી અનુસાર વઘઇ થી ઝાવડા તરફ પસાર થતા મુખ્ય માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ નિલેશ પંડયાને મળી હતી જે બાતમીના આધારે ચીચીનાગાવઠા રેન્જ ના આરએફઓ ભોયે તેમજ વનકર્મી ઓની ટીમે વઘઇ ભેસકાતરી માર્ગ પર આવેલ ઝાવડા નાકા પર રાત્રી દરમિયાન ચેકીંગ હાથ ધર્યુ હતુ ત્યારે મળસ્કે 4.30 ના સુમારે કોયલીપાડા તરફ થી એક ટ્રાવેરા કાર નં GJ21U9026 આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ કાર ચાલકે ટ્રાવેરા ને પુરપાટ ઝડપે હંકારી લેતા વનકર્મીઓએ ટ્રાવેરા કાર નો ફિલ્મી ઢબે પીછો કરી ટ્રાવેરા કારને હરીપુરા ગામ ના સીમાંડે ને ઝડપી પાડી હતી.જોકે લાકડા ચોરીને અંજામ આપનાર કાર ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહ્યો હતો.જયારે વનકર્મીઓએ ટ્રાવેરા કાર ની તલાસી લેતા અંદર છુપાવેલા ગેરકાયદેસર.નંગ 32 ઘનમીટર 0.999 ના સાગી ચોરસા મળી આવ્યા હતા.જેની બજાર કિમંત રૂ.80 હજાર અને કારની કિંમત 60 મળી કુલ.1.40 હજાર નો મુદ્દા માલ જપ્ત કરી નાસી છુટેલા કાર ચાલક આરોપીને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.

વિમલ ઓઇલ કાંડ : CBIએ ૨૦૧૫થી આખી કુંડળી ખોલી
ઇડી શાસક પક્ષના સભ્યોની પણ પૂછપરછ કરે : અહેમદ પટેલ
કમલનાથ સરકારમાં રાજ્યમંત્રી રહી ચુકેલા મિર્ચી બાબાની બળાત્કારના આરોપમાં ધરપકડ : દિગ્વિજય સિંહની જીત માટે કર્યો હતો યજ્ઞ..
સુરત ગ્રીષ્મા મર્ડર કેસ : બંને પક્ષોની દલીલ પૂર્ણ, 16 એપ્રિલે આવશે ચુકાદો
પુત્રવધૂએ 7.20 લાખનો મુદ્દામાલ લઇ જઇ વિશ્વાસઘાત કરતા ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article પલસાણા તાલુકાના તાતીથૈયામાં ખેતરમાંથી 2.31 લાખનો દારૂ મળી આવ્યો
Next Article અક્ષય કુમાર,સલમાન સહિત 38 સ્ટાર્સ સામે કેસ દાખલ, જાણો શું છે મામલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up